________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસાર
૭૪૩ પ. “કુપકખકેસિયસહકિરણ-પણ ટીકા”-પ્રાકૃત ભાષામાં, વિશ્રામ-૧૧, ૧૨૦૫, આ૦ હીરવિજયસૂરિએ ગીતાર્થો પાસે તપાસ કરાવી તેનું પ્રવચનપરીક્ષા’ નામ રાખ્યું
૬. ‘ઈર્યાપથિકષત્રિશિકા–રે પવૃતિ – સં. ૧૬૨૯માં ૭. “જબુદ્દીવપણુત્તિટીકા’–સં. ૧૬૩૯ માં ૮. “પર્યુષણશતક” (લે. ૧૦૦)–સ્વપજ્ઞ વૃત્તિ’–સં. ૧૬૪૭માં
૯. “તપાગચ્છ પટ્ટાવલી સૂત્ર (પ્રા. ગાથા-૨૧)– પન્ન વૃત્તિસં. ૧૬૪૮માં ચ૦ વ૦ ને શુક્રવારે અમદાવાદમાં.
૧૦. “સર્વજ્ઞશતક” (પ્રા. ગાથા૧૨૩)–પજ્ઞ વૃત્તિ-સં. ૧૬પ૦ ૧૧. “વર્ધમાન વિજ્ઞપ્તિ દ્રાવિંશિકા” ૧૨. “નયચક–વૃત્તિ સહિત”
આશુવિ પંહેમવિજયગણિવર લખે છે ક–અમદાવાદમાં સંઘપતિ સહજમલ હતા, જે મેટે પુણ્યશાળી હતા, તેને સતીશિરોમણિ મંગા નામે પત્ની હતી. અને તેઓને કંઅરજી નામે પુત્ર હતો. (૧૫–૧૬) અરજી બચપણથી પુણ્યાત્મા હતો. ધર્મક્રિયા કરતો” અને સાતે ક્ષેત્રમાં દાન દેતે. તેણે ભ૦ વિજયદાનસુરિ પાસે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ભારે પ્રતિષ્ઠા સંપાદન કરી. તેણે દેવવિમાન જેવું જિનાલય બનાવ્યું. તેણે સંઘપતિ બની શત્રુંજય તીર્થને છરી પાળતો યાત્રા સંઘ કાઢયો. ત્યારથી તે સંઘપતિ તરીકે ખ્યાત થયો. તેણે શત્રુંજય તીર્થ ઉપર પગથિયાંવાળો અષ્ટાપદતીર્થપ્રાસાદ બંધાવ્યું. તાલધ્વજ અને ગિરનાર તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે તેની સ્ત્રી પડ્યા અને પુત્ર વિમલદાસે ગુરુઓના ઉપદેશથી જ્ઞાનાવરણીય કર્મને વિનાશ માટે આ જ વિરાવર્જિની સેંકડો પ્રતિએ લખાવી. (૧૭-૨૪) (પ્રક. ૫, પૃ. ૩૪૪) (-રાધનપુરના ખજુરી શેરીના ગ્રંથભંડારની શા. દેવશ્રીમાલીવંશ ૨૧૯ ક૫કિરણાવલી” ની પ્રશસ્તિ )
१. कुवकखकोसिय सवस्सकिरण हीरविजयसूरि दत्त 'पवयणपरिकखा नाम। પ્રાકૃત ભાષામાં વિશ્રામ: ૧૧, ગ્રં. ૧૨૦૫
इति श्रीमत्तपागणनभोगणि श्रीहीरविजयसूरीश्वर 'शिष्योपाध्याय श्रीधर्मसागरगणि" विरचिते स्त्रोपज्ञ कुपक्षकौशिकसहस्रकिरणे श्रीहीरविजयसुरिदतप्रवचनपरीक्षा' नाम्नि प्रकरणे पासचन्द्रमतनिराकरणनामैकादश विश्रामः समाप्तः । समाप्ता च प्रवचनपरीक्षा ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org