SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું] આ॰ હૅવિમલસૂરિ ૭૪૧ પણ આનંદની વાત એ છે કે, તેએ ગચ્છનાયકેાને તથા શાસનને સર્વથા વફાદાર રહેતા, તેઓની આજ્ઞાને શિરાધાય કરતા. મહાપાધ્યાયજી (૧) ૫૦ શ્રુતસાગરગણિ મહાપાધ્યાયજીને શ્રુતકેવલીનું વિશેષણ ચેાગ્ય જ આપે છે. આ વિશેષણને સામાન્ય અર્થ એ છે કે, મહાપાધ્યાયજી એ સમયે મેાટા જ્ઞાની હતા. વિશેષ અર્થ એ થાય કે, મહેાપાધ્યાયજી ૫૦ શ્રુતસાગરજી માટે કેવલી જેવા ધર્મોપદેશક હતા. (ર) તપગચ્છના ભ॰ વિજયદેવસૂરિના આજ્ઞાવતી ૫૦ ધર્માંદાસગણિ લખે છે કે તાસ શિષ્ય ગુણ ગાજતા રે, ધર્મસાગર ઉવજ્ઝાય; . વાદી ગજઘટ કેસરી રે, આણુ વડે જિનરાય. ભો॰ પર’ (-સ૦ ૧૬૭૬ ના જે ૩૦ ૧૫, સુરત, હીરવિહાર સ્તવન) (૩) વાસ્તવવાદી ‘પદ્મદ્રહ'ના બિરૂદવાળા ૫. પદ્મવિજયજી મહારાજ · જે પરવાસિત ગજ કેરા, ન ધરે હિરપરે ડર હેા. ' : 6 (-સ૦ ૧૮૩૮, નવપદ પૂજા, ઉપાધ્યાય પૂજા) મહેાપાધ્યાય ધસાગરગણિવર આવા મહોપાધ્યાય હતા. મહેાપાધ્યાયજીએ જો નવી મનાતી પ્રરૂપણા ન કરી હેાત અને વિવિધ ગચ્છને ‘ઉત્સૂત્રક દકુદ્દાલ’ના આધારે નિદ્ભવ ખતાન્યા ન હેાત તે તેઓ ખરેખર લઘુ હેમચંદ્ર ગણાત. પણ તે તે પદવી પામી શકયા નહીં, છતાં તેમની શુદ્ધ શાસનભક્તિ અને સાહિત્યનું સર્જન શ્વેતાં ચેાક્કસ માનવું પડે છે કે, તેઓ તે સમયના મેાટા વિદ્વાન, વાદી અને સમ ગ્રંથકાર હતા. ગ્રંથા મહોપાધ્યાય ધસાગરગણિવરે ઘણા ગ્રંથો બનાવ્યા છે, તે આ પ્રમાણે— : ૧. ‘ ભક્તામરસ્તાત્ર’(ઋષભદેવ પદ્મામ્બુજ૦) કાવ્ય : ૨૮ ૦ ૧૬૧૬માં મેડતાના ચામાસામાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy