________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
૭૨૧ (૧૫) મહેર શાંતિચંદ્ર ગણિવર ત્યારે ગચ્છનાયકની આજ્ઞાથી અમદાવાદ પધાર્યા. તેમણે સંઘમાં ઉપદેશ આપી એવું વાતાવરણ પ્રકટાવ્યું કે કદાચ અમદાવાદને જૈન સંઘ ભદ્ર વગેરે બાવન જેનેને સંઘ બહાર મૂકી દે. પાંચ બેલ
(૧૬) મહે. ધર્મસાગર ગણિવરે સં૦ ૧૬૪૮-૪૯ ના પિષ શુદિ ૧૫ ને રવિવારે પુષ્યાગમાં અમદાવાદમાં સ્વગચ્છના ગીતાર્થે ના માન ખાતર જ આ૦ હીરવિજયસૂરિ પાસે “પાંચ બેલ”ને મિચ્છામિ દુક્કડું આપે, તે આ પ્રમાણે–
૧. મરીચિએ કપિલને કહેલા વચન બાબત. ૨. ઉસૂત્રના ૧૫ ભવ બાબત. ૩. ઉસ્ત્રીને સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભ બાબત. ૪. બારબેલના પટ્ટાથી વિરુદ્ધની પ્રરૂપણા બાબત. ૫. સૂત્ર વિરુદ્ધ, પરંપરા વિરુદ્ધ પ્રરૂપણ બાબત.
આ પ્રમાણે સમજૂતી થવાથી અમદાવાદમાં ભઆ શ્રાવક વગેરે બાવન જેને સંઘ બહાર મૂકવાની વાત ઊડી ગઈ અને કલેશ શમી ગયે.
(૧૭મહેર ધર્મસાગરગણિવરે સં૦ ૧૬૪૮માં અમદાવાદમાં સટીક તપાગચ્છપટ્ટાવલી” રચી, જ0 ગ. આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૪૮ના ચેટ વ. ૬ ના રોજ અમદાવાદમાં ઉ૦ વિમલહર્ષ, ઉ. કલ્યાણવિજય, ઉ૦ સેમવિજય, પંલબ્ધિસાગર ગણિ વગેરે ગીતાર્થોની તપાસ સમિતિ બેસાડી, તેની પાસે “દુઃષમ સંઘ સ્તંત્ર, જણપટ્ટાવલી, આચાર્યગુર્નાવલી” વગેરેના આધારે તપાસ કરાવી તેને પ્રમાણિક ઠરાવી, તેને પ્રચાર કરવાની આજ્ઞા આપી. નવી પ્રરૂપણને ગ્રંથ
(૧૮) મહા ધર્મસાગર ગણિવરે સં. ૧૯૫૦માં “સર્વજ્ઞશતક બનાવ્યું, તેમાં ઘણું પ્રથાને આધારે આપી તેની ટીકા પણ રચી. તેમણે આ ગ્રંથમાં નવી પ્રરૂપણને પ્રધાનતા આપી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org