________________
૨૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
આ વિજયસેનસૂરિ, ઉ૮ ધર્મસાગર ગણિ; ઉ૦ વિમલહર્ષ ગણિ, ઉ૦ શાંતિચંદ્ર ગણિ, ઉ૦ કલ્યાણવિજય ગણિ, ઉ૦ કમલવિય ગણિ, ઉ૦ સેમવિજય ગણિ, પં. સહજસાગરગણિ, પં. કાનષિ ગણિ, (૫૦ કલ્યાણકુશલ ગણિ) વગેરે વગેરે. (પ્રક. ૫૮) મહેપાધ્યાયજીને શાસનપ્રેમ
નોંધપાત્ર બીના એ છે કે, મહે. ધર્મસાગર ગણિવરે પણ તપગચ્છના એકમને મનમાં વસાવી અને ગણધરની ગાદીએ બેઠેલા ગચ્છનાયકના બહુમાન ખાતર અવિનમ્રભાવે આ પટ્ટમાં હસ્તાક્ષર આપ્યા હતા. તેમજ ૫૦ સહજસાગર ગણિ (જે સં. ૧૯૮૬માં આવે રાજસાગરસૂરિના ઉપાધ્યાય બન્યા હતા, તથા ૬ સંવેગી સાગર મુનિ શાખાના આદ્ય મુનિવર હતા તેમણે) પણ આ પટમાં હસ્તાક્ષર આપ્યા હતા.
આ મુનિસમેલનમાં અમુક અમુક મુનિવરેને અમુક અમુક પદવીઓ આપવાને પણ નિર્ણય થયે હતે.
આ૦ હીરવિજયસૂરિ – આ પ્રતાપી આચાર્યની અસર આખી સદી પર થઈ છે. તેમણે સાધુઓને શિસ્ત માટે ખૂબ વિચાર કર્યા જણાય છે. અને ઉ૦ ધર્મસાગર જેવી પ્રબલ વ્યક્તિને પણ પોતે અંકુશમાં રાખી શકાય છે. એ તેમનું આત્મતેજ બતાવે છે.
(શ્રીયુત્ મેતિચંદ ગિરધર કાપડિયાની “શાક્તરસ સુધારસ ભાવનાના ગુજરાતી ભાષાન્તરની સં. ૧૯૯૪ ના પિષમાં ' લખેલ અવકન પ્રસ્તાવના પૃ. ૫૦, પ્રક. ૫૮)
જ આ૦ શ્રીહવિજયસૂરિએ સં. ૧૯૪૬માં ખંભાતમાં ઘણું નવા ઉપાધ્યાયે અને નવા પંન્યાસ બનાવ્યા હતા.
(૧૪) મહેક ધર્મસાગર ગણિવરે અમદાવાદ જઈ બાર બોલેના પટ્ટાને “ભંગ” કર્યો. તેમને ભઆ વગેરે જેનેને ટેકે હતે.
ભદઆ શ્રાવકે તેમાં આગેવાની લીધી. તેની સાથે બાવન શ્રાવકે હતા. આથી આ નવી પ્રરૂપણું “ભદ્રઆનેમત” તરીકે પણ વિખ્યાત થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org