________________
૭૧૮
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
સભામાં આ૦ વિજયસેનસૂરિ સાથે ‘પ્રવચનપરીક્ષા મામત શાસ્ત્રા માંડયો. એ શાસ્ત્રાર્થ ૧૪ દ્વિવસ ચાલ્યા. આ॰ વિજયસેનસૂરિએ તેમાં જય પ્રાપ્ત કર્યાં. ( -વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, સ : ૧૦, શ્લા ૪)
(૧૧) ખરતરગચ્છવાળાઓએ સ’૦ ૧૬૪૨માં પાટણમાં હાર થયા પછી વાર વચ્છરાજ કલ્યાણરાજની મદદથી અમદાવાદમાં મેાટા મેટા ઉમરાવા તથા મેાટા તાર્કિકાથી ભરેલી સૂબા ખાન-ખાનાની રાજ સભામાં પ્રવચનપરીક્ષા અંગે ફ્રીવાર શાસ્ત્રાર્થ માંડયો. તેમાં પણ આ॰ વિજયસેનસૂરિના શિષ્યા જીત્યા. આચાય ના શિષ્યાએ હાજર રહેલા કલ્યાણરાજ, પંડિત, સૂબાએ, ઉમરાવા તથા ખરતરગચ્છના સર્વ શ્રાવકને વિભ્રમ ભાંગ્યા. શ્રાવકાએ આ શિષ્યાને સૂબાના ગાજા–વાજાથી મહુમાન કરી ઉપાશ્રયમાં પધરાવ્યા.
( -વિજયપ્રશસ્તિ મહાકાવ્ય, સ-૧૦
àા ૫થી ૧૦) (૧૨) વચ્છરાજ કલ્યાણરાજે ખરતરગચ્છના પક્ષ કરી, ખંભા તમાં નવામને ચડાવી તપગચ્છના જૈને વગેરેને ઘણા ત્રાસ અપાળ્યે, જં૦ ગુ॰ આ॰ હીરવિજયસૂરિએ મહેા॰ શાંતિચંદ્રગણિવર મારફત આ ખબર ખા૦ અકબરને પહોંચાડયા અને આ ત્રાસના ઉપાય કરાવ્યેા.
(૧૩) જ૦ ૩૦ આ૦ હીરવિજયસૂરિવરે ગૂજરાતમાં આવી સ ૧૬૪૬ના પોષ શુ૦ ૧ને શુક્રવારે પાટણમાં તપગચ્છને ચતુર્વિધ સધ એકઠા કર્યો અને જૈન સંઘની એકતા ખાતર ૧૨ ખેલના નવા પટ્ટો બનાવી, મધે સ્થળે તે પટ્ટો મેકલ્યા.
૧૨ ખેલના પટ્ટક ૧૨ એલના સાર નીચે પ્રમાણે હતેા— ૧. કાઇએ પરપક્ષીને કઠેર વચન કહેવું નહીં. ૨. પરપક્ષીના માર્ગાનુસારી ગુણા અનુમેાઢવા ચેાગ્ય છે.
૧. આજે જૈનેમા તપાગચ્છ દરિયાવદેિલા ગુચ્છ છે, મિથ્થાશ્રુતને સભ્યશ્રુત બનાવી શકે છે. તપગચ્છના મુનિવરે છએ તે તેમજ સ વિરેશધી ગચ્છના સાહિત્યને ભણે—ભણાવે છે, પેાતાના ગ્રંથ ભડારામાં સુરક્ષિત રાખે છે, છપાવી પ્રકાશિત કરે છે. આ ગચ્છની આ વિશાળતા છે. ખીજા ગચ્છમાં આવી ઉદારતા દેખાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org