________________
૭૧૬
જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પં. સૂરચંદ્ર ગણિ પાસે પાણીમાં બેળાવ્યા અને મહત્વ ધર્મસાગર ગણિને પરિવાર સહિત ગચ્છમાં દાખલ કર્યા.
(૮) મહે. ધર્મસાગર ગણિવરે ગચ્છનાયકની આજ્ઞાથી ચતુર્વિધ જૈન સંઘ તથા પિતાના ભક્તોને તેરવાડાથી એક પત્ર લખી જણાવ્યું કે, “મેં નિ તથા પર્વોની નવી પ્રરૂપણું બાબત મિચ્છામિ દુક્કડ આપે છે, તે કઈ એ નવી પ્રરૂપણ કરવી નહીં. જેણે તેની શ્રદ્ધા કરી હોય તે “મિચ્છામિ દુક્કડં દેજે.'
તે પત્ર આ પ્રકારે મનાય છે.
(૧) મહેક ધર્મસાગર ગણિએ આ ગ્રંથની પ્રરૂપણ કરી હતી. તેમજ “તત્વતરંગિણી” ગ્રંથ બનાવ્યું હતું, તેમાં ઈતર ગચ્છની કડક સમોચના કરી હતી. ભવ્ય વિજયદાનસૂરિ અને આ૦ હીરવિજયસૂરિએ તે ગ્રંથને જલ શરણ કરાવ્યા અને ઉપાધ્યાયજીએ પણ તે પ્રરૂપણું માટે મિચ્છામિ દુક્કડું આપે. જેને લેખ આ પ્રકારે છે.
" स्वस्ति श्रीशान्तिजिनं प्रणम्य । तिरवाडानगरतः परमगुरु श्री विजयसूरि सेवी उ० धर्मसागर गणि लिखति समस्तनगर साधु-साध्वी श्रावकश्रावकायोग्यम् । आज पछी अमे पांच निह्नव न कहउ । पांच निह्नव कह्या हुइ ते मिच्छामि दुक्कडं। उत्सूत्रकंदकुदाल ग्रंथ न सदहउं, पूर्वइ सदह्यक हुइ ते मिच्छामि दुक्कडं । षट्पर्वी आश्री जीम श्री पूज्य आसि (आदेश) देइ छ। ते प्रमाण ॥ ठ॥ सात बोल जीम भगवान आसि धइ छइ ते प्रमाण । चतुविध संघनी आसातना कीधी हुइ ते मिच्छामि दुक्कडं । आज पछी पांच चैत्य वांदवा । तिरवाडामांहि श्रीपूज्य परमगुरु श्री विजयदानसूरिनइ मिच्छामि दुक्कडं
૧. ભ. શ્રી વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯-૨૦માં “તારવતાંfજળી'ને કલેશજનક માની અપ્રમાણિય જાહેર કરી, તે પછી જૈન શ્રમસંધમાં તિથિચર્ચાના ઘણા પ્રસંગો ઉડ્યા, પણ કોઈએ કાઈ પણ ચર્ચામાં કે ચર્ચાપત્રમાં અપ્રમાણિક હોવાના કારણે “તવતtrળીને હવાલે આપ્યો નથી. જે ભ૦ વિજયદાનસૂરિને પૂજ્ય માનતા હોય તે સૌ વિવેકીએ સમજવું જોઈએ કે, કલેશજનની “તરવતરંગિણી'ના આધારે નવી તિથિવ્યવસ્થા કરવા પ્રયત્ન કરવો તે સંધને માટે હાનિકારક પ્રવૃત્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org