________________
પંચાવનમું ] આ હેમવિમલસૂરિ
૭૧૫ ૧૪ના દિવસોમાં ચાર સંઘનું એકમ જોખમાય નહીં, એ ઉદેશથી પિતાના મુનિઓનું સમેલન ભરી તે “ઉસૂત્રકન્દમુદ્દાલ” ગ્રંથને અપ્રામાણિક ઠરાવ્યું અને જાહેર કર્યું કે, તેને તથા તેના અવતરણ પાઠેને સાચા માનવા નહીં.
મહેર ધર્મસાગરજી ગણિવરે તે આજ્ઞા સ્વીકારી, જે થયું હતું તેને “મિચ્છામિ દુક્કડં” લખી આપે. આચાર્યશ્રીએ સંઘને સાત બેલનો પઠ્ઠી લખી આપે. તેમાં વિદ્યમાન બધા ગીતાર્થોએ પિતપતાનાં મતાં આપ્યાં. (–કવિ ઋષભદાસ કૃત બાર બલને રાસ, મહે૦
ભાવવિજયગણિ કૃત, પવિંશજજ૫ વિચાર) (૫) મહોત્ર ધર્મસાગરજી ગણિવરે પિતાની નવી પ્રરૂપણ ચાલુ રાખી અને અમદાવાદના તેમને ગલા મહેતાને ટેકે મને. પછી ઉપાઠ રાજવિમલગણિ અમદાવાદ પધાર્યા. ગલા મહેતાએ તેમને મહોત્ર ધર્મસાગરજીની નવી પ્રરૂપણામાં સમ્મત ન થવાથી ત્રાસ આપે.
(૬) ભ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧૯-૨૦ માં રાધનપુરમાં ઉપરની હકીકત જાણું મહત્વ ધર્મસાગરજીને સપરિવાર ગચ્છ બહાર મૂક્યા. લેખિત માફી
(૭) મહા ધર્મસાગરજી ગણિવરે મહે સકલચંદ્ર ગણિવરના સમજાવવાથી રાધનપુર જઈ ભવ્ય વિજયદાનસૂરિને ચતુર્વિધ સંઘની વચ્ચે પિતાની નવી પ્રરૂપણું માટે “મિચ્છામિ દુક્કડ' લખી આપે. તેમાં ૧ આ૦ હીરવિજયસૂરિ, ૨ મહે સકલચંદ્રગણિ, ૩ મહેક ધર્મસાગર ગણિ, ૪ ઉપાય વિજયહંસગણિ, પં૦ રૂપજી ગણિ, ૫૦ કુશલહર્ષ ગણિ, પં. શ્રીકરણ ગણિ, પં૦ વાનરષિ, ૫૦ સૂરચંદ્ર ગણિ, હાપા ગણિ, (પં. હાર્ષિ ગણિ. પં. સહજકુશલ ગણિ), મુનિ વિમલદાનજી, પં. સંયમહર્ષ ગણિ વગેરે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, મુનિ ગીતાર્થોનાં મતાં થયાં. ગ્ર થે
આચાર્યશ્રીએ “ઉસૂત્રકન્દકુલ” અને “તત્વતરંગિણું” ગ્રંથને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org