________________
૭૧૪
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૩) મહ૦ ધર્મસાગરગણિવરે સં. ૧૬૧૭ માં પાટણમાં ઉસૂત્રકન્દકુલ' ગ્રંથના આધારે “ઔષ્ટ્રિકમસૂદ્દઘાટનકુલક” તથા તેની ટીકા નામે “દીપિકા” અને “સટીકતત્ત્વતરડુગિણી” એમ બે ગ્રંથ રચ્યા. “તત્વતરંગિણીમાં ઉક્ત ગ્રંથના આધારે “સભ્યાશકાનિરાકરણવાદ” નામને વિભાગ ન બનાવીને જોડ્યો. આ ત્રણે ગ્રંથ પ્રકાશમાં આવતાં વિભિન્ન ગોમાં ખળભળાટ જમે.
(૪) ભ૦ વિજયદાનસૂરિએ સં. ૧૬૧–ા માટે સુ. ૧ થી છે. આ શ્રી કળશથી સં૦ ૨૦૫માં કલ્યાણીમાં યાપનીય સંઘની ઉત્તપતિ બતાવી છે.
(જૂઓ પ્ર૦ ૧૪ પૂ. ૩૨૭) ૨ B. નવકારમાં છેલ્લું “પઢમં હવઈ મંગલ” એવો ચુલિકા પાઠ છે. એમ કુલ ૬૮ અક્ષર થાય.
૩. દેવદ્રવ્ય ભેગી ચૈત્યવાસી નિર્ભવ છે. તે ચિત્યના માલીક હોવાથી સંઘે તેને સંધ બાહ્ય કર્યા નહી. “ચૈત્યનિવાસ”ને સંવત ૪૧૨ (વીર સં. ૮૮૨)અને સુવિહિત વસતિવાલા પલાળવાસી સુવિહિત સં. ૧૦૦૮ જાણો ચિત્યવાસીએ સુવિહિત પાસે ઉપસ્થાપના લઈ સં. ૧૦૦૮માં શુદ્વમાર્ગ ચલાવ્યું. (વિશ્રામ. ૩ શ્લ૦ ૧૬ થી ૧૮ વ્યાખ્યા.) નોંધ : વીર નિર્વાણ સં. ૮૮રમાં સ્થિતિ થઈ હતી.
(જૂઓ પ્ર૨૩ પૃ. ૪૦૦) આ૦ જિનેશ્વર, આ૦ બુદ્ધિસાગરના ઉપદેશથી સં. ૧૦૮૦માં પાટણમાં ઉપાશ્રય બને. (પ્ર. ૩૫ પૃ. ૮૧, પ્ર. ૩૬ પૃ. ૨૧૪, પ્ર. ૫૩ પૃ. ૬ ૦૯, ૬૧૦
આઠમે વિજામતના ૪૦ હેમસાગરનું ચર્ચા શતક ગ્રંથ ૩૯૭) ૪. કસઆ હેમચન્દ્રસૂરિ અને ગૂર્જરેશ્વર રાજા કુમારપાલે પૂનમિયા ગ૭વાળાને દેશનિકાલ આપ્યો.
(વિશ્રા. ૪, શ્લ૦ ૫) નોંધ પૂનમિયા મત માટે (જૂઓ પ્રક. ૪૦, પૃ. ૪૯૫, ૫૧૮) ૫. શુદ્ધ ચારિત્ર તપગચ્છમાં આ ક્ષેમકીર્તિસૂરિ વગેરેમાં વરતે છે.
(વિશ્રા, ૮ મે, શ્લ૦ ૧૩ થી ૧૬) નોંધ : તપાગચ્છની વૃદ્ધ પિપાળના ૪૬ મા આ૦ ક્ષેમકીર્તિસૂરિએ સં. ૧૩૩૨ના જેસુ૧૦ને રેજ બૃહતકલ્પ ભાગની ટીકા ગ્રં૦ ૪૨૬૦૦૦ રચી હતી,
(-જૂઓ પ્રક. ૪૪, પૃ ૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org