SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૩જો [ પ્રરણ મહેાપાધ્યાયજીએ જાલેરમાં સ૦ ૧૬૧૭માં ૫૦ પદ્મસાગર, ૫૦ જયસાગર અને ૫૦ જીતસાગરને દીક્ષા આપી પાટણ પધાર્યા.' સ’૦ ૧૬૧૭માં પાટણમાં ખરતરગચ્છના ભ॰ જિનચદ્રસૂરિ વગેરે ચતુર્માસ રહ્યા હતા. ચર્ચા ७०८ 27 આ જ સમયે ગચ્છનાયક ભ॰ વિજયદાનસૂરિ તેમજ આ॰ હીરવિજયસૂરિ વગેરે ખંભાતમાં ચામાસુ રહ્યા હતા. ઉપા॰ ધનરાજે પાટણ આવી અધી પાષાળાનાં ભટ્ટારકાને “ જેસલમેરી કાંબળી ' આપી. સૌનાં વચન લીધાં કે, ‘તમારે આ૦ અભયદેવસૂરિ મામતે મારા પક્ષમાં સંમતિ આપવી.” તે બધા ભટ્ટારકેા ઉપાધ્યાય પંડિત એ તેને 'હા' કહી.ર (-યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ॰ ૩૭ થી ૪૫) મહેાધ સાગર અને ઉપા૦ ધનરાજે પાટણમાં ચર્ચા શરૂ કરી, અભયદેવસૂરિ જો ખરતરગચ્છમાં હાય તે ખરતરગચ્છની " આ ૧. મહેાપાધ્યાયજીએ તેમાંના એકને ૫૦ વિમલસાગરગણિના શિષ્ય મુનિ પદ્મસાગર બનાવ્યા. ખીન્નને પવિજયવિમલગણિના શિષ્ય ૫૦ વિદ્યાસાગર ગણિના શિષ્ય મુનિ સહજસાગરના શિષ્ય તરીકે મુનિ જયસાગરને બનાવ્યા અને ત્રીજાને મુનિ જયસાગરના શિષ્ય તરીકે મુનિ જીતસાગરને બનાવ્યા. એમ સૌને જૂદા જૂદા મુનિવરાના શિષ્ય બનાવ્યા. ૨. ખરતરગચ્છના મહાસમયસુંદર ગણિવરે પેાતાના સામાચારીશત પ્રકરણમાં ‘આ અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયા ૮૪ ગચ્છની એવી માન્યતા બતાવવા બધા ગચ્છના યતિઓની સહી આપી છે. આ લખાણ સાચું છે કે નહીં તેને ખુલાસા ઉપરના લખાણુથી થઈ (આત્માનંદ પ્રકાશ, વર્ષ : ૧૪, અક : ૪) જાય છે. મહા॰ ધસાગરજીએ પ્રવચનપરીક્ષાના વિશ્રામ: માં આ અભયદેવર ખરતરગચ્છમાં થયા નથી. ' તેને પુરવાર કરનારા આધારપા। આપ્યા હતા. તેની સળંગ નોંધ આપણને મળતી નથી. ( –આ॰ અભયદેવસૂરિ માટે જૂએ પ્રક૦ ૩૬, પૃ૦ ૨૧૬ થી ૨૧; ખરતરગચ્છ માટે જૂએ પ્રક॰ ૪૦, પૃ॰ ૪૩૭ થી ૪૯૫) Jain Education International ܐ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy