________________
આ હેવિમલસૂરિ
૨૦૯
મહેાપાધ્યાયજીએ તેને ઉપદેશ આપ્યા. સૌને સમતારસની વાગ્ધારાથી નવડાવી દીધા. ખમત ખામણાનેા પરમાર્થ સમજાવ્યેા. આ સાંભળી શેઠને ક્રોધ એસરી ગયા. અને સૌ વાજતે ગાજતે ઉપાશ્રયે આવ્યા. અધાય સંવત્સરી પ્રતિક્રમણ કરવા બેઠા. મહેાપાધ્યાયજીએ સંઘની સાથે શેઠને પણ ખમાવ્યા. શેઠે મંત્રી સહસ્રમલને પણુ ખમાન્યા. આ પ્રકારે માંડામાંહે ખમતખામણાં થયાં. સૌનું મન શુદ્ધ થયું. શેઠ અને મંત્રી બંને જણ બીજે દિવસે એક ભાણે બેસીને જમ્યા. તેમણે ૨૫ વર્ષ જૂનું વેર વેાસીરાવ્યું,
પંચાવનમું
નાગારના રાજા માલદેવે આ ઘટના સાંભળી, મહેાપાધ્યાયજીને રાજદરબારમાં તેડાવ્યા, તેમને ઉપદેશ સાંભળ્યે, ધર્માંગાણી કરી અને તેમને ઉપાશ્રયે વાજતે ગાજતે મેાકલ્યા.
જિનસ્તત્ર–
મહેાપાધ્યાયજીએ ઉપાશ્રયે આવીને ‘ શ્રી ઋષભદેવપદામ્બુજભક્તમ’ વાળું ૨૮ પદ્યોનું નવું સ્તેાત્ર રચ્યું. શ્રાવકેાએ તે લખી લીધું અને મુખપાઠ કર્યું, ત્યારે એક યતિ મહાત્માએ આ સ્તંત્રને અશુદ્ધ તરીકે જાહેર કર્યું, મહેાપાધ્યાયજીએ આ સ્તોત્રની ૫૦૦ શ્ર્લાક પ્રમાણુ ૮ સ્વાપન્ન વૃત્તિ ’ રચી. મહાત્મા આ ‘વૃત્તિ’ વાંચી ભારે ખુશ થયા, ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા · મહેાપાધ્યાયજી ખરેખર ‘સરસ્વતી લબ્ધપ્રસાદ ' છે. ત્યારથી મારવાડમાં બધા મહાત્માએ મહેાપાધ્યાયજીની પ્રશંસા કરવા લાગ્યા.
તે પછી મહેાપાધ્યાયજી ત્યાંથી ચિત્તોડ ગયા, ત્યાં તેમણે ખરતરગચ્છની ઉત્પત્તિના શરૂઆતના આચાર્યાંના ઇતિહાસ નવ શ્રાવકે ને જણાવ્યા. તે શ્રાવકાએ મહા- ધસાગર અને ખરતરગચ્છના ઉપા॰ ધનરાજને આ ખાખત ચર્ચા કરવા વિનંતિ કરી. ‘ ઉપા૰ ધનરાજે જેસલમેર કે બિકાનેરમાં મેટા ગ્રંથભડારા છે, ત્યાં ચર્ચા કરીશું.' ઉ॰ ધનરાજે એમ ઉત્તર વાળી પાટણ તરફ વિહાર કર્યો. મહેા॰ધ સાગરે તે પાટણ પહોંચે ત્યારે તેમને રેકી રાખજો.” એમ સમજાવી વિમલસાગરને તેની પાછળ પાછળ મેાકલ્યા.
"L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org