________________
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો
૬૮
૫૬. મહા ધર્મસાગર ગણિવર
तेषां विजयी राज्ये राजन्ते सकलवाचकोत्तमाः । श्रीधर्मसागराह्वयाः निखिलागमकनककषपट्टाः ॥ ११ ॥ कुमतिमतङ्गजकुम्भस्थलपाटनपाटवेन सिंहसमाः । दुर्दमवादि विवादेऽपि सततं लब्धजयवादाः ॥ १२ ॥ ( –કલ્પકિરણાવલી પ્રશસ્તિ પુષ્ટિકા ) तद्राज्ये गहनार्थशास्त्रघटनाः प्रौढाभियोगास्तथातुच्छत्सूत्र महाविदारण हलप्रख्याः सुसंयोगिनः । दुर्दान्तप्रतिवादिवाददमनस्थेया प्रतिभाभृतः श्रीमद्वाचकधर्मसागरगुरूत्तंसा अभूवन् शुभाः ॥ ८ ॥
( –ઉપા॰ શ્રુતસાગર[ણ શિષ્ય ઉ॰ શાંતિસાગરણએ સં ૧૭૦૭માં પાટણમાં રચેલી “ કલ્પકૌમુદી, ” શ્ર૦ ૩૭૦૭) ધસાગર ઉવજ્ઝાય પ્રધાન, વિમલ હુ નિમલ અભિધાન; કલ્યાણવિજયગુરુ કરઈ કલ્યાણુ, ત્રિણિ ઉવજ્ઝાય ગચ્છિ મેરુસમાન.
પ્રકરણ
॥૨૬॥
,
( -૫૦ વિજયહ ંસગણિ શિષ્ય ૫૦ વિનયસુંદર કૃત ‘તપાગચ્છ ગુર્જાવલી, ' પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨, પૃ. પ્રક. પ૯) મહા॰ ધસાગરજી ગણિ અસલમાં નાડાલ કે લાડોલના વતની હતા. એસવાલ જ્ઞાતિના હતા, તે ૧૬ વર્ષની ઉંમરે સ૦ ૧૫૯૫માં ભ॰ વિજયદાનસૂરિના હાથે તેમના પરિવારમાં દીક્ષિત થયા હતા.
(૧) મુનિ રાજવિમલજી, (૨) મુનિ ધર્માંસાગરજી અને (૩) મુનિ હીરહ એ ત્રણ મુનિવરેા આ॰ વિજયદાનસૂરિની આજ્ઞા લઈ, દેવગિરિદૌલતાબાદ ન્યાયશાસ્ત્ર ભણવા માટે ગયા હતા. મહે।૦ ધસાગરજી પ્રકાંડ વિદ્વાન, વાદી અને સમ ગ્રંથકાર હતા. મહાપાધ્યાય, આચાય ભવિજયદાનસૂરિ પાસે તેઓ “ જિનાગમ ’ ભણ્યા હતા.'
Jain Education International
१, मादृशामपि शिष्याणां श्रुतादिदाने वैश्रमणानुकारी श्रीविजयदानसूरिः । ( તપાગચ્છપટ્ટાવલી, પટ્ટાંક : ૧૭ શ્રીવિજયદાનસૂરિ )
For Private & Personal Use Only
www.jainelibrary.org