________________
પંચાવનમું ]
આ હૅવિમલર
૯૯
આ॰ વિજયદાનસૂરિવરે સ’૦ ૧૬૦૮ના મ॰ ૩૦ પના રાજ ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં અમૃતસિદ્ધિયેાગમાં નાડલાઈમાં ૫૦ રાજવિમલ ગણિ, ૫૦ ધર્મસાગરણ અને ૫૦ હીરહષ ગણિને ઉપાધ્યાય બનાવ્યા. પછી બધા શ્રમણેામાં આચાય પદ્યના નવા પ્રશ્ન ઊઠવ્યો. જો કે ભ॰ વિજયદાનસૂરિની પાટે આ॰ વિજયરાજસૂરિ વિદ્યમાન હતા. આથી ભ॰ વિજયદાનસૂરિને બીજો આચાય બનાવવાની ઇચ્છા નહેાતી. છતાંય “ નવા આચાય ” બનાવવા હાય તા, ઉપરના ત્રણે ઉપાધ્યાયે ચેાગ્ય હતા. પરંતુ ભ॰ વિજયદાનસૂરિની ઇચ્છા હતી કે “ જો ખીજે આચાય બનાવવે હાય તેા ઉપા॰ રાજવિમલને જ આ॰ વિમલહર્ષ નામ આપી, આચાર્ય બનાવવા ” જ્યારે મહા ધર્મ સાગરણિ વગેરે બધા ગીતાર્થો ઉપા॰ હીરહને આચાર્ય મનાવવાની તરફેણમાં હતા.
ઃઃ
અંતે ભ૦ વિજયદાનસૂરિએ સૌની ઇચ્છાને માન આપી, શિાહીમાં ચોમાસામાં ૩ મહિના સુધી ધ્યાનમાં રહી, સૂરિમંત્રને જાપ કર્યાં. શાસનદેવે જે જણાવ્યું, તે આચાર્ય દેવે મનમાં ધારી લીધુ, ચોમાસા પછી સૌ ગીતા મુનિવરો આવ્યા. ગચ્છનાયકે “મણિભદ્ર મહાવીરના સંકેતથી તથા ઉપા॰ ધસાગરણ અને બધા ગીતા મુનિવરોના આગ્રહથી સ૦ ૧૬૧૦માં શિરોહીમાં ઉપા॰ હીરહ ને આચાય બનાવી, પેાતાની પાટે “ ગચ્છનાયક તરીકે સ્થાપિત કર્યો અને તેમનું નામ મણિભદ્ર મહાવીર ”ની સૂચના મુજબ આ હીરવિજયસૂરિ રાખ્યું, સકલ સધ હર્ષોં પામ્યા.
66
27
ગચ્છનાયકે આ પ્રસંગે ઉપા॰ રાજવિમલને અને ઉપા॰ ધર્મસાગરગણિને મહાપાધ્યાય બનાવ્યા, તથા નૈને ૬ લાખ, ૩૬ હજાર લેાક પ્રમાણ સર્વ સિદ્ધાંત આપ્યાં.
નોંધ : સંભવ છે કે ઉપાધ્યાયપદમાં કે મહેાપાધ્યાયપક્રમાં ઉપા॰ રાજવિમલનું બીજું નામ મહેા૦ વિમલ ગણ રાખ્યું હાય.
એક ટી
મહેા ધર્મ સાગર ગણિવર સમકાલીન જૈન શ્રમણુસંધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org