________________
પંચાવનમું ]
આ હેમવિમલસૂરિ ૫૫. પંદ છવાર્ષગણિ–તેમના સંબંધે વિશેષ ઉલ્લેખ મળતો નથી. પણ સંભવ છે કે, તેઓ કાગચ્છમાંથી આવ્યા હોય.
મહેદભાવવિજયજી ગણિ પિતાના “ષત્રિશજલ્પ'માં મહેક ધર્મસાગરગણિને “પંજીવર્ષિગણિના શિષ્ય” બતાવે છે. આથી અમે અહીં આ પટ્ટક આપે છે.
(–જૂએ, “વિજયતિલકસૂરિ રાસ-નિરીક્ષણ પૃ૦ ૬”) નોંધ–મહોત્ર ધર્મસાગરજી, ગણિવરના નિશાનીવાળા ગ્રંથો મુનિવર શ્રી લાભસાગરજીના પ્રયત્નથી પ્રકાશિત થયા છે.
૧. પરંતુ ગ૭પક્ષના વ્યામોહવાળા તે અંગે મુંબઈના સાપ્તાહિક સેવા સમાજના જુદા જુદા અંકમાં અને પ્રજાતંત્ર વગેરે અખબારોમાં ઉહાપોહ કર્યો હતો. ત્યારે (૧) અચરતલાલ શિવલાલ (૨) હજારમલ સેઢા (૩) સેવાન ડી. (૪) પ્રતાપમલ શેઠિયા વગેરેએ લેખો લખ્યા હતા શાસનકટકેદ્ધારક મુનિશ્રી હંસસાગર ગણિવરે તેઓને તા. ૫–૫–૧૯૬૩ ના સેવા સમાજના વર્ષ ૯ ના ૩૭મા અંકમાં પૃ૦ ૨૬, ૨૭ માં સોમ્ય ભાષામાં ટકાઉ ખુલાસો કર્યો છે. તેઓ તેમાં પણ સાફ સાફ લખે છે કે મહા ધર્મસાગરજી મહાન તપસ્વી શ્રી “ જીવર્ષિગણિના શિષ્ય” છે.
કઈ કઈ તર્કણ બહાદૂરે એવું ફેકે છે કે મહા ધર્મસાગરગણિવર અસલમાં ખરતર ગ૭ના કેઈ મુનિવરના શિષ્ય હતા. પણ ત્યાં તેમને પોતાના પરિવાર સાથે મેળ મળે નહી. તેથી તેઓ ખરતર ગચ્છને ત્યાગ કરી, પં
વર્ષિગણિ (શાન્ત સ્વભાવવાળા )ના શિષ્ય થયા. મહો. અહીં આવી ખાતર ગછના વિરુદ્ધમાં તેજસ્વી કલમ ચલાવી છે. સંભવ છે કે આવા તકણ બહાદૂરની આ કલ્પના સર્વથા નિરાધાર છે. કેમકે મહોપાધ્યાયજીએ ખરતરગ૭ને જ નહી કિન્તુ ૧૦ મતોને ઉસૂત્રભાષી મતો બતાવ્યા છે. માગ તપાગચ્છને જ તીર્થકર ઉપદિષ્ટ શુદ્ધ તીર્થ બતાવ્યું છે.
બનવા જોગ છે કે –તે સમયે ખરતર ગ૭ના સૂત્રધારેએ સૌની સામે પિતાનું સાચું જૈન ધ્યાન બતાવવા લીધો હશે. ઉલટા વડે વધ્યા તેથી જ મહોપાધ્યાય મહારાજે તેની સામે પહાડની સમાં આડા આવી ઉભા હશે.
વિસં. ૧૬૨૮માં જ. ગુ, આ વિજય હીરસૂરિના મહ૦ ઉદ્યોતવિજયજી ગણિવર (ઋષિ મેઘજી)ના શિષ્ય પં. જીવર્ષિગણિ તે પહેલાથી જાદા હતા. (પ્ર. ૫૫ હાર્ષિગણિ, પ્ર. ૫૮ શિષ્ય પરંપરા ૭ મી શિષ્ય નં. ૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org