________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
૬૩ એશવાલની પત્ની દેવબાઈ તેમના પુત્ર નિહાલચંદ અને તેની પત્ની કુશલબાઈ, તેમના પુત્ર દે. ખૂબચંદ અને તેની પત્ની સાંકળીબાઈ તેમના ધર્મપુત્ર ભાટ બાદરમલે બનાવેલા “ભ૦ ઋષભદેવના નવા જિનપ્રાસાદ”ની પ્રતિષ્ઠા કરી. તથા સં. ૧૮૭૩ના મહા સુત્ર ૭ ના રોજ વિજાપુરમાં દેશી નાનચંદના પુત્રે ૧ દો. હઠીસિંહ, તથા દે. હેમચંદના “ભ૦ અરનાથ જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી, સં. ૧૮૮૧ ના વૈ૦ શુટ ૬ ને રવિવારે વિજાપુરના રાજમાન્ય દેવ ન્યાલચંદના જિનપ્રાસાદમાં ફરીવાર “કેસરિયા કષભદેવ’ની પ્રતિષ્ઠા કરી.
અમે પહેલાં (–પ્રક૪૫ પૃ૦ ૨૯૨ થી ૩૦૦ માં) વિજાપુર મહુડી, ખડાયતા, ત્યાંના જિનાલયે, ગ્રંથ ભંડારે, વિગેરેને પરિચય આપે છે. “ત્યાં ભ૦ અરનાથ અને કેશરિયાજી જિનપ્રાસાદા પાસે પાસે છે.”
શ્રીસંઘે વિશમી સદીના પ્રારંભમાં અરનાથના જિનપ્રાસાદને મેટે જીર્ણોદ્ધાર કરાવી, તેમાં બીજી જિનપ્રતિષ્ઠા કરાવી છે, અત્યારે ઉપરના ભાગમાં નીચે પ્રમાણે ત્રિગડું છે.
(૧) ઘેટીના વીશા શ્રીમાળી જૈન સંઘ સં. ૧૯૦૩ મહ વદિ. ૫ શુક્રવારે અંજનશલાકા કરાવેલ ભ૦ ઋષભદેવની જિન પ્રતિમા દેરાસરની ઉપરના ભાગમાં મૂળનાયક છે.
(૨) અમદાવાદના વિશા શ્રીમાળી તપાગચ્છના શેઠ હઠીસીંગ કેશરીસીંગની સં. ૧૯૦૩ શાકે ૧૭૬૮ ના ભ૦ પદ્મપ્રભુની પાષાણુની જિનપ્રતિમા મૂળનાયકની જમણી બાજુ છે.
(૩) અમદાવાદના વિશા ઓસવાલ શિસદિયા શેઠ વખતચંદ ખુશાલચંદની ભાર્યાની વિ. સં. ૧૯૦૨ શાકે ૧૭૬૮ની જિનપ્રતિમા મૂળનાયકની ડાબી બાજૂ છે. (-વિજાપુર બૃહદ્વૃતાન્ત પૃ. ૬૭, ૬૮)
સં. ૧૮૮૮માં મ. શુ. ૫ વિજાપુરમાં ભ૦ અરનાથના જિનાલયમાં દો. હઠીસિંહની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી, તથા તેજ દિવસે દે૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org