________________
૬૯૪
જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રરણ
બાદમલના પુત્ર દા॰ વચદ અને તેની પત્ની ઉજમબાઈની ભ॰ પાર્શ્વનાથ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
૬૬. ભ॰ દેવેદ્રવિમલ, (૬૭) ભ॰ તત્ત્વવિમલસૂર. ૬૮ ભ૦ પુણ્યવિમલસૂિ
૬૫. ભ૦ આન ંદિવમલસૂરિ, (૬૬) ભ॰ મુનીન્દ્રસેામસૂરિ, (૬૭) ભ૦ કેસરસામજી-તે સ૦ ૧૭૨૧માં માંધાતાનગરમાં હતા. શા॰ નરસીદાસે સ૦ ૧૭૦૮ પે૦ ૧૦ ૧૩ને દિને મગશી મડન પાર્શ્વનાથનું સ્તવન બનાવ્યું અને ૫૦ કેશરવિમલગણિ શિષ્ય મુનેિ રામિવમલે સ૦ ૧૭૨૬ જેઠ વિદ ૨ ને રાજ તેની મીજી પ્રત લખી હતી ૫૦ કેશરવિમલે ગાડીપાર્શ્વનાથ સ્તવન મનાવ્યું.
(૬૮) ભ॰ સામજી, (૬૯) ભ૦ કસ્તૂરામજી, (૭૦) ભ॰ રત્નસેામજી, (૭૧) ભ॰ રાયચક્રેજી સ૦ ૧૮૬૯ના આ૦ સુ॰ ૨ બુધવાર મુ. કડા. ( –લઘુપેાષાલિક ગચ્છ પટ્ટાવળી, તથા ‘જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય' રાસના આધારે)
પ્રાસાદ
શેઠ ખૂબચંદ દેશી-તે ભ॰ આનદસમસૂરિના ભક્ત હતા ધનવાન હતા. તેની પાસે “ ૬ લાખ રૂપિયા ” હતા. તેણે સ’૦ ૧૮૬૬ના વૈ॰ વ૦ ૬ ને ગુરુવારે વિજાપુરમાં “ ભગવાન ઋષભદેવને નવા જિન” બનાવ્યો. સ૦ ૧૮૭માં ૧૦ હજાર જૈને સાથે આબૂતી ને છ'રી પાળતા યાત્રાસંઘ કાઢયા. તેના પ્રયત્નથી વિજાપુરમાં ઘાંચીની ઘાણી તથા લુહારની ભઠ્ઠીઓની ચામાસાના ચાર મહિનામાં પાખી પળાતી હતી. વિજાપુરના ભાઇએ વિજાપુરની ચારે તરફ જલાશયામાં ચોમાસાની “ પાંચે તિથિ'માં જાળ નાખવાની પાખી પાળતા. કુંભારા ચોમાસાના ચાર મહિના અને દર મહિને “ પાંચ તિથિએ ” પાખી પાળતા. તેણે વિજાપુરની સરણી છૂટી ધુમાડામ'ધ ગામ જમાડયું હતું. અમદાવાદ શહેરમાં માટુ સાધર્મિક વાત્સલ્ય કર્યું. સૌને એકેક નવકારવાળી આપી અને “વિજાપુર તાલુકાના ૧૦૮ ગામના કૂતરાએને એક જ દિવસે જમાડા હતા. તે સ૦ ૧૮૯૦માં મરણુ પામ્યા. (-આ બુદ્ધિસાગરસૂરિ કૃત ‘ત્રિપુર
P
બૃહદ્ વૃત્તાંત, પૃ॰ ૬૩, ૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org