________________
૬૯૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શિષ્ય (૬૨) પં. જ્ઞાનસુંદરગણિ–તેમણે સં. ૧૬૭૨ના જેઠ શુદિ ૧૩ ને સોમવારે પિતાના શિષ્ય (૬૩) મુનિ કીતિ મુંદરને ભણવા માટે “તપાગચ્છીય–સેમશાખાપટ્ટાવલી” ગુરુ પદ્યઃ ૫૧ બનાવી હતી. અને સં૦ ૧૭૦૦ના કોઇ વ૦ ૫ ને રેજ લખી હતી.
(–ઐતિહાસિક સઝાયમાલા, સ. ૩૮) ૬૧. આ ઉદયવિમલસૂરિ–તેમનાં બીજા નામે આ ઉદયશીલસૂરિ અને આ૦ ઉદયસેમસૂરિ પણ મળે છે. તે આ૦ સેમવિમલસૂરિના શિષ્ય પં. લક્ષમીભકગણિવરના શિષ્ય હતા. (૬૨માં) આ૦ શાંતિસમસૂરિ તેમના ગુરુભાઈ હતા.
તેમની બીજી પરંપરામાં (૬૨) પં. ચારિત્રશીલગણિ, (૬૩) પં. પ્રમાદશીલગણિ, (૬૪) પં. દેવશીલગણિ–તેમણે સં૦ ૧૬૧ ના બીજા શ્રાવણમાં વડગામમાં “વેતાલપચીશી” રચી.' - ત્રીજી પરંપરામાં (૬૨) આ શાંતિસેમસૂરિ-તેમણે સં ૧૬૭૩માં ચેમાસામાં ઠા. રાયસિંહના સમયમાં ૧૨૧ આયંબિલનું તપ કરી, મણિભદ્રવીરને પ્રત્યક્ષ કર્યો અને મગરવાડાથી આગલોડ ગામમાં લાવી, વડની નીચે “મણિભદ્રવીરની સ્થાપના” કરી.
(-મણિભદ્રવીર માટે જુઓ પ્રક. ૫૫) ૬૨, આ૦ ગજસેમસૂરિ–તેમણે આગેલેડમાં જઈ (રમા) આ૦ શાંતિસેમસૂરિનું અપમાન કર્યું અને તેમણે રાખેલા પંચકેશ ખેંચી કાઢયા, આથી ભ૦ શાંતિસેમસૂરિએ સં. ૧૭૩૦માં ગજસેમને ગચ્છ બહાર મૂક્યા. પછી સં. ૧૭૪૧માં તેમને ગચ્છમાં લઈ તેમને પટ્ટો ફરીવાર ચાલુ કરાવ્યો.
૬૩, આ૦ મુનીન્દ્રસેમસૂરિ ૬૪. આ૦ રાજસેમસૂરિરાજવિમલસૂરિ
૬૫. ભર આનંદસેમસૂરિ–આનંદવિમલસૂરિ-તેમણે સં. ૧૮૬૬ના વૈ૦ વ૦ ૬ ને ગુરુવારે વિજાપુરમાં દોશી રાજસી વીશા
૧. પ્રકરણ પપમાં શીલ શાખા પણ આપી છે. હેમચાનંદે સં. ૧૬૪માંતાવીશી બનાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org