SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૬૯૧ બં, ૨૦૦૦” બનાવ્યું. જેની સં. ૧૬૫૩ ભાવ વ૦ ૧૦ને રેજ લખેલ હસ્તપત્ર મળે છે. (–જેન સત્યપ્રકાશ ક. ૨-૩, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, પૃ૦ ૧૩૭ થી ૧૪૩) તથા તેમણે સં. ૧૭૭૧ (૧૬૭૧)માં ૬૦મા ભ૦ વિશાલમસૂરિના રાજ્યમાં “પન્નવણાસુર વાર્સિક બાલાવબેધ” બનાવ્યો. (–જેન પ્રશસ્તિ સંગ્રહ ભા. ૧, પ્ર. નં૦ ૨૨૫) ૬૧. મુનિ શિવવિમલજી-(સં. ૧૬૫૫) આ૦ હેમસેમસૂરિના રાજ્યમાં સં. ૧૬૪૩માં (૧) પં. આનંદવીરગણિ (૨) પં. સંઘવીરગણિ, (૩) ૫૦ ઉદયવીરગણિ અને (૪) પં. ઉદયસિંહગણિ વગેરે વિદ્યમાન હતા. ૫૯. આ વિમલસેમસૂરિ-તેમના સં૦ ૧૬૪૦માં જન્મ, સં. ૧૬૬૪માં દીક્ષા, સં. ૧૬૬૭માં આચાર્યપદ અને સં૦ ૧૬૯૮ના માગશર શુદિ ૧૫ના રોજ ૪૮ વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થયા, ૬૦ આઠ વિશાલસામસૂરિ–તે પેળકાના શાક સંતેકચંદ શ્રીમાલી અને તેની પત્ની સારંગદેના પુત્ર હતા. ઉપાટ હંસસમ એટલે (૫૮મા) આ૦ હેમસેમસૂરિના પટ્ટધર હતા. તે સં. ૧૬૯૬માં વિદ્યમાન હતા. આ વિશાલ મસૂરિએ સં૦ ૧૬૮૭માં વિજાપુરના દેશી કુટુંબના જેનોએ ભરાવેલ ૧૩ આંગળ પ્રમાણ રારી ધાતુની પંચતીથી પટની પ્રતિષ્ઠા કરી. આ પટ વિજાપુરના ગોડી પાર્શ્વનાથના દેરાસરમાં વિરાજમાન છે. આ વિશાલ મસૂરિ મોટા તપસ્વી હતા તેમને પદ્માવતીદેવી પ્રસન્ન હતાં. તેમની બીજી પરંપરાઓ આ પ્રમાણે મળે છે. (૬૦) આ વિશાલ મસૂરિ શિષ્ય (૬૧) પંજિનકુશલગણિ શિષ્ય (૨) પં. લક્ષ્મીકુશલગણિ–તેમણે સં૦ ૧૬૮૪માં વૈદકસાર-જ્ઞાનપ્રકાશ” ગ્રંથ બનાવ્યા. (૬૩) પ૦ જયકુશલગણિ–તેમણે સં. ૧૬૫૪ના આ૦ વ૦ ૧૦ ને સોમવારે “ત્રણલેકભુવન–જિનપ્રતિમા સંખ્યાસ્તવન રચ્યું. (–. સપ્ર. કે. ૯૦,૯૧,પૃ. ૧૮૫) (૬૦) આ વિશાલ સોમસૂરિ શિષ્ય (૬૧) પં. જયસુંદરગણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy