________________
૬૮૫
પંચાવનમું ]
આ૦ હેમવિમલસરિ ૭. સાગરગચ્છ ભટ્ટારક પટ્ટાવલી (પ્રક. ૫૮) ૮. સાગરગચ્છસંવેગી પટ્ટાવલી (–પ્રક. ૫૮)
અને વિકાસ (-પ્રક. ૫૫, (૫૪) “મહોત્ર વિદ્યાસાગરગણિ
વાચક પરંપરા, પ્રક. ૫૮) ગ્રંથેભ૦ હેમવિમલસૂરિએ નીચે પ્રમાણે ગ્રંથ રચ્યા હતા—
૧. “શ્રી પાર્શ્વનાથસ્તોત્ર,કમળના પ્રાગવાળું લેષમય,. ૩૨
૨. “શ્રી વરકાણા પાર્શ્વનાથસ્તોત્ર, ભક્તામરસ્તેત્ર” અને “કલ્યાણ મંદિર તેત્ર”ની પાદપૂર્તિરૂપ ૦ ૪૬.
૩. “મૃગાપુત્રચોપાઈ–સક્ઝાય. ૪. “૧૩ કાઠિયાની સજઝાય” કડીઃ ૧૫ (જૈ. સ. પ્ર. ક. ૧૩૫)
ગચ્છનાયકે ૧૩ કાઠિયાની સઝાયની કડી : ૧૨ માં આ પ્રકારે જણાવ્યું છે –
ઈગ્યારમેં જીવ ચિંતવે ઇસ્યું, એ ગુરુ કા ફૂટે કહ્યું, વિકથા ઉપર બહુરૂચિ થાઈ, હાસે કુતૂહલ તિહાં મન થાય. ૧૨”
(–જે. સ. પ્ર. ક. ૧૩૫) આ કડીમાં સં. ૧૫૮રના “દિયે દ્ધારને ઈતિહાસ” છે.
ભર આનંદવિમલસૂરિએ ક્રિોદ્ધાર કર્યો, ત્યારે શિથિલાચારીઓથી જૂદા પડવા, માટે વસ્ત્રને “કાથાથી રંગવાનું” શરૂ કર્યું. આ સંવેગી સાધુઓ પિતાના હાથે જ કાથે કૂટી, તેનાથી વસ્ત્ર રંગતા હતા, જે ઉક્ત પંદર કડીમાં સૂચવ્યું છે. જીર્ણોદ્ધાર
આચાર્યશ્રીના ઉપદેશથી સં. ૧૫૫૬માં સં. દેવા પિરવાડે હમીરગઢના જગન્નાથ જિનપ્રાસાદમાં દેરી બનાવી.
(–“હમીરગઢ” પુસ્તિકા) આચાર્યશ્રીના સમયે તેમના પરિવારના મુનિવરોના હાથે નીચે મુજબ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ
૧. સં. ૧૫૬૮ ના અષાડ સુદિ ૫ ના દિને ગુરુપુષ્ય નક્ષત્રમાં રાવલ ઉપકર્ણના રાજ્યમાં ભ૦ વિમલનાથ જિનપ્રાસાદમાં તપગચ્છના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org