________________
९८४ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩
પ્રકરણ નવા ગચ્છનાયક
ભ૦ હેમવિમલસૂરિ સં. ૧૫૮૩માં વિસનગરમાં બિમાર પડ્યા. તેમણે આ આનંદવિમલને વડાલીથી અહીં બોલાવ્યા. અને તેમને ગ૭ભાર ઉઠાવી લેવા આજ્ઞા કરી, પણ આ આનંદવિમલે ગચ્છનાયકને “ગ૭ભાર લેવા” મરજી બતાવી નહીં. આથી ભટ હેમવિમલસૂરિએ સં. ૧૫૮૩ના આ૦ શુ૧૦ ને રોજ વીસનગરમાં ભ૦ સૌભાગ્યસૂરિને નવા આચાર્ય બનાવી, તેમને પિતાની પાટે સ્થાપન કરી, ગ૭ભાર સેં.
સ્વર્ગ–ભ૦ હેમવિમલસૂરિ સં૦ ૧૫૮૩ના આ૦ સુ. ૧૩ના દિવસે વીસનગરમાં કાળધર્મ પામ્યા. શાખા–પરંપરા
ભ૦ હેમવિમલસૂરિ સંવેગી અને ત્યાગી હતા. તેમના સમયે તપગચ્છની ચાર શાખાઓ નીકળી, અને ઘણી શિષ્ય પરંપરા ચાલી.
૧. હેમશાખા–ભટ્ટારિક ક્રિયા દ્વારમાં મોટી પ્રેરણા આપી, આથી તેમના તપગચ્છનું શાખા નામ “પાલનપુરા હેમ શાખા પડયું, જેમાં આઠ આનંદવિમલસૂરિની પરંપરા ચાલી.
(-જૂઓ પ્રક. ૫૬, ૫૮) ૨. કમકલાગછ-આઠ કમળકળશથી સં. ૧૫૫૫ માં તપગચ્છમાં ત્રીજી “કમીકળશા શાખા” નીકળી.
(–પ્રક. ૫૩, પૃ. ૫૬૦) ૩. નિગમમત–આ. ઈંદ્રનંદિસૂરિથી તપગચ્છમાં થી “તુબપુરા શાખા’ નીકળી, આ૦ ઇંદ્રહંસે તેમાંથી “નિગમમત’ ચલાવ્યો. તેમાં તેમણે ૩૬ “ઉપનિષદૂ’ની પ્રરૂપણ કરી. (–પ્રક. ૫૩, પૃ. ૫૬૬)
૪. સેમ શાખા-ભડ સૌભાગ્યહર્ષસૂરિ અને ઘોર તપસ્વી ૫૭મા ભ૦ સેમવિમલસૂરિથી તપગચ્છમાં પાંચમી “લgશાખા હર્ષકુલ સેમસખા” નીકળી.
૫. વિમલગચ્છ ભટ્ટારક પટ્ટાવલી (–પ્રક. ૫૮) ૬. વિમલગ છસંવેગી પદાવલી (-પ્રક. ૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org