________________
}૮૦
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
થયા. તેમનું નામ હાદમાર(દરાજ) રાખ્યું. સ’૦ ૧૫૨૮ (૧૫૩૮)માં ભ॰ લક્ષ્મીસાગરસૂરિના હાથે દીક્ષા થઈ, તેમનું નામ ભ સુમતિસાધુ શિષ્ય તરીકે મુનિ હેમધમ પાડયુ. સ૦ ૧૫૪૮માં પચલાસમાં શેઠ પાતુરાજના મહેાત્સવમાં ભ॰ સુમતિસાધુસૂરિના હાથે આચાર્ય પદ મળ્યું. તેમનું નામ આહેમવિમલસૂરિ પાડવામાં આવ્યું. સ૦ ૧૫૪૮માં ઇડરમાં કોઠારી સાયર, શ્રીપાલે કરેલા મહાત્સ વમાં ગચ્છનાયક પદ મળ્યું. સ૦ ૧૫૮૨માં ક્રિયાદ્દાર કર્યાં. સં૦ ૧૫૮૩ના આ સુ૦ ૧૦ ના રાજ વીસનગરમાં સ્વગમન થયું.
શ્રી ઢાલતસિંહ લેાઢા તેમને પારવાડ બતાવે છે.
પાતરાજ ૫૦ હુંસધીર કહે છે કે આ॰ હેમવિમલસૂરિ ગણધર સુધર્માંસ્વામી અને આ॰ વસ્વામીના અવતાર યુગપ્રધાન મનાતા હતા. (ફાગ) ( -પ્રક૦ ૫૫, પૃ૦ ૧) આ॰ હેવિમલસૂરિ સ૦ ૧૫૪૮માં પંચલાસમાં ગુરુદેવ ભ૦ સુમતિસાધુસૂરિના હાથે આચાય થયા. ત્યારથી સંઘમાં ઘણું! આનંદ પ્રસર્યાં. તે વાદી હતા. તેમને ‘વાદિવિડ‘બન' બિરુદ મળ્યું હતું. તે ગુરુ સાથે ખંભાત પધાર્યાં. સ૦ ૧૫૪૯માં સૌએ સાથે ખભાતમાં ચાતુર્માંસ કર્યું. ત્યાં તેમને દેવે યાત્રાનું સ્વપ્ન આપ્યું. આ સ્વપ્ન અનુસાર તેમણે શત્રુંજયના સંધના ઉપદેશ આપ્યા. શ્રાવકાએ શત્રુ. જયના છ’રી પાળતા યાત્રાસ’ઘ કાઢવ્યો. સૌએ સાથે મળીને શત્રુંજયની યાત્રા કરી. આ સંઘમાં ૧૧ આચાર્યો અને બીજા ઘણા નાના સ`ઘા ( –ગુર્વાવલી)
જોડાયા હતા.
પ્રભાવક
આ હેવિમલસૂરિ નૈષ્ઠિક બ્રહ્મચારી, આચારનિષ્ઠ, સ`વેગી, અપરિગ્રહી અને સંવેગર ગથી રંગાયેલા સાધુત્વના પ્રશંસક હતા. તેઓ સઘમાં મુનિ ચુડામણિ-મોટા પ્રભાવશાળી હતા. મેાટા તપસ્વી હતા. સ્વછંદી યતિઓ
આ સમયે ગચ્છભેદ થવાથી સૌ સ્વતંત્ર અને સ્વચ્છંદી હતા. આથી સાધુએમાં શિથિલતા વધી હતી. આચાર્યશ્રીએ ધનસ ંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org