________________
પ્રકરણ પંચાવનમુ
*
ભ॰ હૅવિમલસૂરિ (સ્વ૦ ૧૫૮૩)
“ શ્રી હેમવિમલ ગુચ્છપતિ તીં, દહ દિસિ પસરી હૂક; વાર્ત્તિવિડંબન બિન્રુ વલિ, વાઢિ કીધા મૂક. ૧૦૬ હેમ સિરસ અમરસ ધરઈં, તિહુ પસુણ પડઈ બહુ ચૂક; દુશ્મન નયન નવ ઉથડઈં, જિમ રવિ ડિઈ થૂક. ૧૦૭ હરામખાર ચૂક ઘેાર, ઠંડી. જોર છપ્પએ; સુગામિ ગામિ ઠામિ ડામિ, હેમ નામ દિúએ. ૧૦૮ (–વિષ્ણુધવિમલ ગણિ શિષ્ય કૃત ‘તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી છંદો લે સ૦ ૧૬૫૩, ભા૦ ૧૦ ૧૩, પટ્ટાવલી સમુચ્ચય ભા॰ ૨, પૃ૦ ૧૪૩) હેમવિમલસૂરિસર, ઇસર કર અવતાર, અણુદિણુમયયનિવારણ, તારણસયલ સોંસાર.
Jain Education International
મારા
(સ. ૧૫૫૪ના ૫૦ દાનવન શિષ્ય ૫૦ હુંસધીર કૃત શ્રી હેમવિમલસૂરિ ફાગ.)
ટૂંકા પરિચય
તેમનેા સ૦ ૧૫૨૦(૨૨)ના કા૦ ૩૦ ૧૫ ના રાજ મારવાડના ડેગામમાં શા॰ ગગરાજ પત્ની ગંગાદેવીની કુક્ષિથી જન્મ
For Private & Personal Use Only
www.jainelibrary.org