________________
જૈન પર પરાના તિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
'
,,
(૫૪) ભ॰ સુમતિસાધુસૂરિ (૫૫) ૫૦ પદ્મવિજય ગણિ (૫૬) ૫૦ જયવિજયગણિ, (૫૭) ૫૦ શાંતિવિજયગણું, (૫૮) ૫’૦ દૌલતવિજય ગણિ-તેમણે “ ખુમાણુરાસ ” રચ્યા. (૫૪) ૫૦ સાધુવિજયગણિ શિષ્ય (૫૫) ૫૦ કમલસાધુણ શિષ્ય (૫૬) ૫૦ આણુદે સ૦ ૧૬૫૨માં “ સ્તવનચાવીસી ” મનાવી.
(૫૪) સાધુવિજયગણિ (૫૫) સાવિજયગણિ તે સ૦ ૧૫૫૩ ભા॰ શુ૦ ૧૨ ને શુક્રવારે દેવપલ્લીમાં ચામાસું હતા. ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨ જો )
}૭૮
નોંધ : હાર્િજગચ્છના આ સિંહસૂરિના શિષ્ય ૫૦ ઉદયસાગરગણિ ૫૦ જયકુશળગણિએ સ૦ ૧૫૫૬ ફ્રા શુ૦ ૩ રવિવારે મીનના ચંદ્રમાં ઇડરગઢમાં ભાનુ રાજાના રાજ્યમાં “ દૂસિંહવૃત્તિની અવસૂરિ” બનાવી, લખી ( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨ જો, પ્રશ૦ નં૦ ૨૨૬) ( હારિજગચ્છ માટે જૂએ પ્રક॰ ૧, પૃ૦ ૩૨, પ્રક॰ ૨૭, પૃ૦ ૪૫૨, પ્રક॰ ૫૪)
*
પ્રશસ્તિ મળે છે. આથી અનુમાન થાય છે કે, માનસૂર ગ્રંથને સ. ૧૫૪૯ માં પ્રારંભ થયા હશે અને સ. ૧૫૫૧માં માંડવગઢમાં સમાપ્તિ થઈ, તે પ્રશસ્તિ આ પ્રકારે છે—
इति श्रीमदानंदसुंदर ग्रंथ प्रशस्तिः - स्त्रस्तिकारिणी संपूर्णः ॥ शिवमस्तु सर्वजगतः श्रीवरकाणापार्श्वः प्रसन्नो भूयात् । संवत् १५४९ वर्षे कार्तिक वदि १२ दिने । मंडपाचलत्रास्त्तव्यमंडल महादुर्गे सुरताणग्याससाह विजयराज्ये ॥
सुलतान नासीरसाह राज्ये ॥ठ ॥ श्रीपतनमध्ये वास्तव्यमोढज्ञातीय लेषक लक्ष्मीधर लिखितं ॥ठ॥ यादृशं पुस्तकं दृष्ट्वा तैलाद् रक्षेत्... ॥ शुभं भवतु । पं० जिनसुरगणियोगं ( ग्यं) आनंदसुंदरग्रंथ ॥
( – શ્રી પ્રશસ્તિ સ ંગ્રહ, ભા॰ ૨, પ્રશ॰ ન૦ ૨૦૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org