SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાપનમું ] આ॰ સુમતિસાર ૬૭૭ આ જ સમયે ૫૦ દાનશેખર અને ૫૦ માણેકશેખરગણિને ઉપાધ્યાય પદ આપ્યું. , (સામશાખા પટ્ટાવલી ) આ રીતે (૫૪) ભ॰ સુમતિસાધુસૂરિ પછી તેમના હાથે જ (૫૫) ભ૦ હેવિમલસૂરિ અને (૫૬) ભ॰ આન'વિમલસૂરિ એમ એ ગચ્છનાયકા બન્યા. અને આ ઈન્દ્રન ંદિસૂરિએ - કુતુબપુરાગચ્છ-નિગમમત’ તથા આ૦ કમળકળશે ‘ કમલકળશગચ્છ (-પ્રક૦ ૧૩, પૃ૦ ૫૬૦, પૃ॰ ૫૬૬ થી ૫૮૧) ભ॰ સુમતિસાધુસૂરિએ ૨ ગચ્છનાયકા અને ૬ નવા આચા બનાવ્યા. વળી ઉપાધ્યાયે, પંન્યાસા અને ૬૦૦ નવા સાધુએ બનાવ્યા. હતા, તેમના પિરવારમાં કુલ ૧૮૦૦ સાધુએ હતા. ચલાન્યા. પર પરા ૫૪. ભ॰ સુમતિસાધુસૂરિ શિષ્ય (૫૫) કવિચક્રવર્તિ ૫૦ સર્વવિજય ગણિવર શિષ્ય (૫૬) ૫૦ અમરવિજયગણિ શિષ્ય (૫૭) ૫૦ કમલવિજયગણુ થયા. તેમની પરંપરા માટે જૂએ (પ્રક૦ ૫૧, ‘મહેા॰ લક્ષ્મીભદ્રીય પર’પરા ’). ભ॰ સુમતિસારત્ન શિષ્ય ૫૦ સવિજય ગણિએ સ૰ ૧૫૫૧માં માંડવગઢના અધિકારી લઘુ શાલિભદ્ર સ૦ જાવડની વિનતિથી આન નસુંદર ગ્રંથ ” રચ્યા.૧ '' ૧. આ૦ સેામસુ ંદરસૂરિના (૫૩) મહા॰ ચારિત્રરત્નગણિ શિષ્ય (૫૪) મહેા જિનમાણિકયગણિ શિષ્ય (૫૫) ભ॰ હેમવિમલરના સમયે મા અન તહુ સગણિએ આનંદ આદિ દશ શ્રાવકેાનું ચરિત્ર ‘ શરષ્ટાંતરિત્ર ’ બનાવ્યું. સંભવ છે કે, આ॰ સામસુંદરસૂરિના શિષ્ય ૫૦ ન ંદિરન ગણના શિષ્ય અથવા પ૦ રત્નહ ંસગણિના શિષ્ય ૫ જિનસૂરગણિ માટે લહિયા લક્ષ્મીધરે તેની પ્રતિ લખી હતી. (પ્રક. ૫૦ પૃ૦ ૪૫૬, ૪૬૨ ) ભ॰ સુમતિસાધુરત્નસૂરિના શિષ્ય ૫૦ સવિજયગણિએ સ ૧૫૫૧ માં આનંદૂર ( વર્ધમાનરેશના ) ગ્રંથ રચ્યા. પણ બનવાજોગ છે કે તેમણે અસલમાં તેને સ. ૧૫૪૯ માં માંડવગઢમાં શરૂ કર્યાં હોય. અને સ ૧૫૫૧માં માંડવગઢમાં જ પુરા કર્યાં હાય. કેમકે સ. ૧૫૪૯ની એક ગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy