________________
ચોપનમું ] આ૦ સુમતિસાધુસૂરિ
fuxB | (૩) ઈદેરની લે. જૈ. સંઘની પેઢી પ્રકાશિત શ્રી માંડવગઢ તીર્થ
(પૃ. ૪૬) પ પરંતુ વિસંવાદ મળે છે કે. ભ૦ કુંથુનાથની પ્રતિમામાં સં. જાવડના પુત્ર હીરજીની માતાના નામમાં ફરક મળે છે. તેમજ સં. ૧૫૪૭ને બદલે સં. ૧૫૯૭ ને આંક મળે છે. સંભવ છે કે તે લેખ બે કાળજીથી લેવાયે હોય. (પ્રક. ૪૫ પૃ૦ ૩૨૧)
૬ અમદાવાદમાં પાનકોર નાકે શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડાના ઘર દેરાસરમાં મૂળનાયક ભ૦ શાન્તિનાથની પંચતીથી ધાતુ પ્રતિમા છે. તેમાં પ્રતિમા લેખ છે કે
સં. ૧૫૪૭ વર્ષે માઘ સુદિ ૧૩ રવ શ્રીમાલી શ્રેટ ગાલાકેન ભાટ લીલૂ પ્રમુખ કુટુંબયુનેન નિજ શ્રેયસે શ્રી શાન્તિનાથ બિલ્બ કા પ્રતિ તપાશ્રી લક્ષ્મીસાગરસૂરિ પદે શ્રી સુમતિસાધુસૂરિભિઃ”
૭ જિનવાણની રક્ષા
ભ૦ સુમતિ સાધુસૂરિવરે પિતાના પટ્ટધર ભ૦ હેમવિમલસૂરિને ગચ્છનાયક બનાવી ગ૭ને ભાર તેમને સં. ૧૫૫૧ માં સે. ગચ્છનાયકે તેમને શ્રમણસંઘની રક્ષા, વૃદ્ધિ વગેરે જવાબદારી તેમને સેંપી, પિતે ગચ્છનાયકના ભારથી નિવૃત્ત થયા. ત્યારબાદ તે ૩૦ વર્ષ જીવ્યા હતા. સં. ૧૫૮૧ માં સ્વર્ગ ગયા. પરંતુ ઇતિહાસના પરિશીલનથી જાણવા મળે છે કે તેઓ આ નિવૃત્તિ કાળમાં નિષ્ક્રિય બની બેસી રહ્યા નથી. પરંતુ તેમણે જિનાલયે, જેનતીર્થો, અને જિનવાણીની રક્ષામાં વિશેષ ધ્યાન આપી મટી શાસન પ્રભાવના કરી છે.
૮ ઉલ્લેખ મળે છે કે તેમણે ગીતાર્થ મુનિવર પાસે વિવિધ સ્થાનેના ગ્રંથ ભંડારે શેધાવી તેની પાકી વ્યવસ્થા કરી હતી.
૯ વીરવંશાવલીમાં ઉલ્લેખ છે કે ભર સુમતિ સાધુસૂરિ. વરે જેસલમેર, કિસનગઢ, આબુ, દેલવાડા, બઢનગર, ખંભાત, ગંધાર ઇડરનગરના જ્ઞાનકેશને ગીતાર્થો પાસે શોધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org