________________
૧૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૧ દેશી રાખાકની પત્ની જીવની અને ૨ દેસાલીંગની પત્ની લહમી વગેરેએ ભ૦ સુમતિનાથની પંચતીર્થી પ્રતિમા ભરાવી અને તેની વૃદ્ધ તપાગચ્છના આ જિનરત્નસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, આ પ્રતિમા આજે પ્રાંતીજના ભ૦ ધર્મનાથજિનપ્રાસાદમાં વિદ્યમાન છે.
(જૂઓવીજાપુર વૃત્તાંત) ગ્ર - આ રત્નસિંહસૂરિએ સં. ૧૪૭૧ માંરનવૂ રાસ રચ્યું અને આ૦ રત્નાકરે સં. ૧૫૦૮ માં અમદાવાદમાં વસતવિઝાની ગુજરાતીમાં રચના કરી. તેમજ ગાદિનાથનામિકા બનાવ્યું.
મહમ્મદ ખીલજીને માનીતે અને રણથંભેરને સૂબ મહામાત્ય ધનરાજ પિરવાડ તેમને સમઝીતિ શ્રાવક હતે.
(–જૂઓ, પ્રક. ૪૫ અભયસિંહને વંશ) ખંભાતના શ્રાવક હરપતિ વગેરે તેમના શ્રાવકો હતા.
(જૂઓ, પ્રક. ૪૫) સાવીસંઘ
આ૦ રત્નસિંહસૂરિના સમયે તપગચ્છની વૃદ્ધશાખામાં સાધ્વી રત્નચૂલા મહત્તાર અને સાધ્વી વિવેકશ્રી પ્રવતિની વિખ્યાત હતાં.
ખંભાતના સં૦ હરપતિના પૌત્ર સં. શાણરાજે સં. ૧૫૫૨ માં શત્રુજયતીર્થને છરી પાળા યાત્રા સંઘ કાઢ્યો તેની સાથે ૭ મંદિરે હતાં, તેણે ત્યાં આ રત્નસિંહસૂરિ અને સાધ્વી રત્નચૂલા મહત્તરાની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી.
પિરવાડ ઠકુર પુત્ર કેહે ગિરનાર પર ત્રણ દેરીને ઉદ્ધાર કરા, અમદાવાદમાં ધર્મશાળા બનાવી, પાંચ દેરાસર કરાવ્યાં, પંન્યાસપદ અપાવ્યાં, મુનિઓને વસ્ત્રો પહેરાવ્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યા, સિદ્ધાંતો લખાવ્યાં, જેમાં સં. ૧૫૧૯ માં પક્ષિસૂત્રકૃત્તિ લખાવી.
બૃહતપાગચ્છના આ૦ સૂરસુંદરસૂરિના શિષ્ય સમયમાણિયે તેને વાંચીને સુધારી હતી. (–ભાંડારકર ઈન્સ્ટીટયુટ, પૂના; જેન પ્રશસ્તિ સંગ્રહ,
- ભા. ૧, પ્ર. નં, ૧૧૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org