________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
૧૭
આ૦ રત્નસિંહસૂરિના સ૦ ૧૫૦૭ના મહા સુદિ ૭ ને ગુરુવારે જૂનાગઢમાં પટ્ટાભિષેક થયેા. તેમના સ૦ ૧૪૫૨ થી ૧૫૨૨ સુધીના પ્રતિમાલેખો મળે છે. આ રત્નસિ’હસૂરિના ઉપદેશથી સ૦ ૧૪૯૧ ના વૈશાખ સુ૩િ ના રોજ જીરાવલા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં ઘણી દેરીએ બની હતી. સ. ૧૫૧૬ ના અષાડ સુદિ ૩ ને રવિવારે ગિરિપુર ( ડુંગરનગર ) ના હુબડ ઠં॰ પૂનાની પર પરાના શિવાએ ચતુર્વિં તિજિન પટ્ટ બનાવી તેની વૃદ્ધ તપા આ રત્નસિંહસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ( પ્રક૦ ૩૫, પૃ૦ ૧૦) જયપુરના ઘાટમાં શેઠે ગુલાબચંદજી મૂથાના ભ॰ પદ્મપ્રભુના જિનપ્રાસાદમાં આ પટ્ટ વિદ્યમાન છે.
ખંભાતના સં હરપતિના પૌત્ર સ॰ શાણુરાજે સ ૧૫૦૯ ના મહા સુદિ પના રાજ ખંભાતમાં આ૦ રત્નસિંહસૂરિના હાથે ભ॰ વિમલનાથ જિનપ્રાસાદની તથા બીજી ઘણી જિન પ્રતિમાએની પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રક૦ ૪૫ શેઠ પૂનાને વંશ)
અર્હમ્મદાવાદના બાદશાહ અહમદશાહે (વિ. સ. ૧૪૬૭ થી ૧૪૯૯ માં આ૦ રત્નસિ’હસૂરિના ચરણાની પૂજા કરી હતી.
જૂનાગઢના રા' મહીપાલે (મેપાએ) આ૦ રત્નસિંહના ઉપદેશથી ગિરનાર તીર્થમાં ભ॰ નેમિનાથ જિનપ્રાસાદને સેાનાનાં પતરાંથી મહાન્યા હતા. (~ાએ પ્રક૦ ૩૫, પૃ૦ ૧૭૫-૭૬)
જૂનાગઢના રા’મહિપાલ તથા તેના પુત્ર રા’ માંડલિકે સ૦ ૧૫૦૭ ના મહા સુર્દિ ૭ ને ગુરુવારે પેાતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી, કે આજથી મારા રાજ્યમાં કાઈ એ દરેક મહિનાની ૫, ૮, ૧૧, ૧૪ અને અમાવાસ્યાના રાજ કેાઈ પણ જીવને મારવે નહીં, હિંસા–શિકાર કરવેા નહીં.
(આ॰ વિ૰ વલ્લભસૂરિ સ્મારકગ્રંથ હિન્દી વિભાગ,
પૃ. ૧૩૫) (—જૂએ પ્રક॰ ૩૫, પૃ૦ ૧૭૬ ) સ૦ ૧૫૨૨ ના મહા સુદિ ૯ ને શનિવારે વીજાપુરના હુંડ જ્ઞાતિના સવાલજ ગાત્રના દોશી ધર્મોની પત્ની કપૂરાદેવીના પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org