________________
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૫૬. આ જયતિલકસૂરિ
તે આ ચારિત્રપ્રભસૂરિના શિષ્ય હતા–તે આ ધર્મસૂરિની પાટે થયા. તેમને કદીયક્ષ પ્રસન્ન હતો. તેમણે છરી પાળતા ૧૨૫ જેટલા તીર્થયાત્રા સંઘ કઢાવ્યા હતા અને ૨૧ વાર શત્રુંજયતીર્થની યાત્રા કરી હતી, તેમણે સં. ૧૪૫૬ માં ખંભાતની વડી પષાળમાં મનુયોરશુરાગૂળિને ઉદ્ધાર કરાવ્યું, કુમારપારાડિવોની પ્રતિ તાડપત્ર પર લખાવી.
તેમની પાટે આ૦ જિનતિલક, આ૦ ધર્મશેખર, આ૦ માણેકશેખર, આ૦ રત્નસાગર, આર રત્નસિંહ, આ ઉદયવલભ, આ૦ સંઘતિલક, પં. દયાસિંહ ગણિ વગેરે થયા, તેમના સમુદાયમાં પ૦ શિવસુંદર, પં. ઉદયધર્મ અને પંચારિત્રસુંદર પ્રસિદ્ધિ પામ્યા.
આ જયતિલકસૂરિના શિષ્ય પં. દયાસિંહ ગણિ સં. ૧૪૫૨ માં આચાર્ય બન્યા હતા, તેમણે સં. ૧પ૨૯ માં ક્ષેત્રમારવાવવો રર. તેમજ મયાસુંદરીરિત્ર, ગુઝારિત્ર, સુપાર્શ્વનાથચરિત્ર, વિક્રમચરિત્ર મ૦ પમવત્તવન, અને વરાત્તવન વગેરે ગ્રંથ રચ્યા.
આ જયતિલકની પાટે (૫૭) આ જિનતિલક, આ૦ રત્નસિંહ તથા આ૦ ઉદયવલલભ થયા. પ૭. આ૦ રત્નસિંહસૂરિ (સં. ૧૪પર થી ૧૫૩૦)
तत्पट्टे सूरयः शश्वद् रत्नसिंहा दिदीपिरे । सद्भ्यः स्वेष्टप्रदानेन यैलब्ध्या गौतमायितम् ॥ जायंते स्माऽहम्मदावादाधिपः शाहिरहिम्मदः ।
तं प्रबोध्य महीपीठे चक्रिरे शासनोन्नतिम् ।। તેમનાં બીજાં નામ આ જિનરત્ન, આ. વિજયરત્ન, અને આ વિનયરત્ન પણ મળે છે.
તેમને સં૦ માં ખંભાતમાં આ૦ જયતિલકસૂરિએ આચાર્ય બનાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org