________________
૭૪
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
સંઘપતિ ઉદા શ્રીમાળીના વંશમાં માંડવગઢમાં લઘુશાલિભદ્ર સંદ જાવડે શ્રીમાળી થયેા. ( -પ્રક૦ ૪૫, પૃ૦ ૩૧૯ થી ૩૨૨) ૫૦ શ્રી વિમલગણિના શિષ્ય ૫૦ ધનવિમલગણ લખે છે કે સંઘપતિ જાવડે ભ॰ સુમતિસાધુસૂરિને ૮૪ હજાર ચૌકડા (ચાખ`કડા રૂપૈયા ) ખરચી, માંડવગઢમાં નગરપ્રવેશ કરાવ્યેા, અને ૧૫ લાખ ચાકડા ખરચી, તેમના હાથે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ( દૂહા ૯૧ થી ૯૪) (તપાગચ્છ પટ્ટાનુક્રમ, ગુર્વાવલી છંદ, પટ્ટાવળી–સમુચ્ચય-ભા૦૨ ૧૩૩ થી ૧૪૪) શાખાના ભ૦ સામવિમલસૂરિ વિ. સં. ૧૬૧૨ના જેઠ જી. ૧૩ને રાજ લખે છે કે
સામ
સં
જાવડે ભ॰ સુમતિસાધુસૂરિના ઉપદેશથી ૧ લાખ ચાખડા રૂપૈયા ખરચી, અગિયાર શેર સેાનાની એક પ્રતિમા અને બાવીશ શેર રૂપાની ખીજી એક પ્રતિમા, એમ બે જિનપ્રતિમાએ ભરાવી, તે તથા બીજી જિન પ્રતિમાની આ॰ સુમતિસાધુસૂરિના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ ઉત્સવમાં ૧૧ લાખ ખરચ્યા.
(વિ॰ સ’૦ ૧૬૧૨ જે શુદિ ૩ની સામશાખા પટ્ટાવલી,
કડી. ૩૬ થી ૩૯ પટ્ટાવલી સમુ॰ ભા. ૨ પૃ. ૧૫૫) પેાતે ગચ્છનાયકના ભારથી નિવૃત્ત થયા. ત્યારબાદ તે ૩૦ વર્ષ વધુ જીવ્યા છે. સ૦ ૧૫૮૧માં સ્વગે ગયા છે. ઇતિહાસના પરિશીલનથી જાણવા મળે છે કે—તેએ આ નિવૃત્તિ જીવનકાળમાં નિષ્ક્રિય બની એસી રહ્યા નથી, તેમણે જિનાલયા, જૈન તીર્થ્ય અને જિનવાણીની રક્ષામાં વિશેષ ધ્યાન આપી મેાટી શાસન પ્રભાવના કરી છે.
ઉલ્લેખા મળે છે કે તેમણે ગીતા મુનિવરો પાસે વિવિધસ્થાનામાં ગ્રંથભંડારા શેાધાવી તેની પાકી વ્યવસ્થા કરી હતી.
“ વીરવંશાવલીમાં ઉલ્લેખ છે કે ભ॰ સુમતિસાધુસૂરિએ જેસલમેર, કિસનગઢ, આમ્રૂતીનું દેલવાડા, ગઢનગર, ખંભાત, ગધાર ઈડરનગરના જ્ઞાનકાષાને ગીતાર્થી પાસે શેાધાન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org