________________
૬૬ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
પુષ્યમિત્રે મહાધ્યાની આચાર્ય સુફિયંત ધ્યાનમાં બેઠા હતા, ત્યાં જઈ તેમને ધ્યાન ભંગ કરાવી, હેરાન કર્યા” (વ્યવહારસૂત્ર અવસૂરિ ઉ૦ પટ્ટાવલી સમુચ્ચય ભા૦૧ પૃ૦ ૧૯૭)
એવામાં વીર સં૦ ૩૦૦માં મહારાજા ચેટકના વંશને પરમા હંતુ ખારેલ રાજ શ્રી ભીખુરાય કલિંગને રાજા બન્ય, તેણે સેના સાથે પણ ચડી આવી રાજા પુષ્યમિત્રને પટણાથી ભગાડ્યો ત્યારે તે શાન્ત થયે.
(–પ્રક. ૯, પૃ. ૨૧૫) ૨ મિત્રક વંશનો આઘરાજા શિલાદિત્ય વિ. સં. ૩૭૫ થી ૪૩૫ સુધી સૌરાષ્ટ્ર વાલાક વલભીને રાજા થયે.
(–પ્રક. ૨૩ પૃ. ૩૭૬ થી ૩૮૪,) નાદ્રગચ્છના જૈનાચાર્ય જિનાનંદ અને બૌદ્ધાચાર્ય બૌદ્ધા નંદે વિ. સઈ ૩૭૫માં વલભીમાં રાજા શિલાદિત્યની રાજ સભામાં શાસ્ત્રાર્થ કર્યો. તેમાં જૈનાચાર્ય હા, આથી જેન શ્રમણ સંઘ વાલાને પ્રદેશ છેડી બહાર ભરૂચ ચાલ્યા ગયે. પછી તે તેમનાજ શિષ્ય આચાર્યમલે વિ. સં૦ ૪૧૪માં વલભીમાં તેજ શિલા દિત્યની રાજ સભામાં કડક શરત કરી, શાસ્ત્રાર્થમાં તેજ આવે બૌધાનંદને હરાવી, રાજા શિલાદિત્યને પરમાર્હત્ જેન બનાવી, તે રાજાના સહયેગથી વલભીને જૈનધર્મનું પ્રચાર કેન્દ્ર બનાવ્યું
(-પ્રક. ૨૩, પૃ. ૩૭૬ થી ૩૮૪) - પરમહંતુ શિલાદિત્ય વિ. સં. ૪૩૫ માં મરણ પામ્યા પછી તે જૈનાચાર્યોએ વિ. સં. ૪૭૨માં જેનધર્મની રક્ષા, સંગઠ્ઠન શુદ્ધિ અને પ્રચાર માટે ગંભીર વિચાર કરી તે સમયના ભારતના મોટા મેટા શહેરમાં એકેક જવાબદાર ગીતાર્થ ધર્મા ચાર્યને ગોઠવી, ચિત્યવાસ સ્થાપી, વિવિધ ધર્મ પ્રચાર કેદ્રો ઉભા કર્યા.
(–પ્રક. ૨૩, પૃ. ૪૦૦, ૪૦૧) વલભી પણ ત્યારે પણ ધર્મ પ્રચાર કેદ્ર રહ્યું જ હતું. ૩. વિકમની દશમી સદીના મધ્યમાં “દુકાળમાં અધિક મહિને
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org