________________
ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ ૬ ૬૧
વિ. સં. ૮૪૧ થી ૮૪૫ સુધીમાં પાંચ વર્ષને ભયંકર દુકાળ પડશે આથી જેન શ્રમણ સંઘનાં વિહારની મુશ્કેલી થવાથી અધ્યયન અધ્યાપનનાં કામ મંદ પડયાં, તેમજ જ્ઞાનને હાસ થયે. પરિણામે પૂ૦ પ્રધાન સંભૂતિ, મેઢગચ્છના આ ગેવિંદસૂરિ, દુષ્યગણિ ક્ષમાશ્રમણ, મેટા તપસ્વી ખીમાઋષિ, હર્ષપુરીય ગચ્છના આચાર્ય, મલધાર ગચ્છના આ૦ હર્ષતિલક, મઝિમ શાખાના અને તપસ્વી કૃષ્ણષિ વગેરેને વિ. સં. ૮૪૫ બાદ એકઠા મળી “વિષમ સમય” જાણી, જિનવાણીની રક્ષા માટે જૈન સિદ્ધાંતને સંગ્રહ કરે લાભકારક સમજી, ઉમરકેટ, ચિતોડ, વલભી, કુચેરા, સાંડે રાવ, ભટેવરા, વાપડ (ડીસા) મેઢેરા, પાટણ, ભીન્નમાલ, નાગર, મધ્યમિકા, થરાદ, જાલોર, મથુરા, મડેવર, મથુરા કામહૂદ, વગેરે શહેરમાં સિદ્ધાંતના ગ્રંથભંડાર સ્થાપ્યા. (–પ્રક. ૩૨, પૃ. ૫૪૨)
૪. સ્વેચ્છાએ વિ. સં. ૮૩૨ થી ૮૪પમાં વલભી ભાંગ્યું, ત્યારે જૈનશ્રમણ સંઘ વલભી છેડી, ભારતના બીજા મેટા નગરોપ્રભાસ પાટણ, શ્રીમાલનગર, હારિજ, થરાદ, મેઢેરા ભરૂચ આકોટા ખંભાત શત્રુંજય સ્થાને જઈ વસ્ય અને વલભીનગરના ગ્રંથભંડાર તથા જિનપ્રતિમા વગેરેને ત્યાં પિતાની સાથે લઈ ગયો. *
(–ઈતિ, પ્રક. ૩૫, પૃ. ૫૩) પ. રાધનગરના રાજા સુધન્વાએ વિ. સં. ૮૫૦ થી ૮૭૭માં મીમાંસક ભટ્ટપાદ અને અદ્વિતમતના સંસ્થાપક આદ્યશંકરાચાર્યની પ્રત્યક્ષ તેમજ મૂકસમ્મતિથી પિતાના રાજ પુરૂષને સ્થાને સ્થાને મેકલી, નૃશંસ પ્રજાને ઉશ્કેરી, ભારતમાં સંહાર લીલા ચલાવી હતી.
શ્રીઆનંદગિરિ અને શ્રી મધ્યાચાર્ય બતાવે છે કે (१) अ जैनगुरु वध प्रायश्चित्तं
(શંકર વિજય પૃ. ૨૩૫, ૨૩ ૬) (२) आ सेतो रातुषा रोद्ग बौद्धा नावृद्ध वालकम् ।
न ह हंति हंस हंतव्यो, भृत्या नित्य वशान् नृपः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org