________________
ત્રેપ્પનમું ] ભ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ
૬પ૯
આ અંગે વિશેષ હકીકત પહેલાં (પ્રક૦ ૩૪, પૃ૦ ૬૦૬ થી ૬૦૯ સુધીમાં) જોઈ ગયા છીએ. (તથા જાએ અમારા સમ્મેતશિખરના ઇતિ॰ પૃ॰ xx)
પછી તે દિગંબર જૈના પાસે પેાતાની નવી મર્યાદા પ્રમાણે માત્ર. એક દિગ ંબર સાધુ સંઘ હતા, જેની ઉપધિમાં મતભેદ હતા પણ તે સૌ સાધુએ નાગા (નમ્ર) જ રહેતા. “ સાધુએ નમ્ર રહે” એટલેા જ દિગ ંબર ધ ચાલુ રહ્યો હતો. બાકી દિગમ્બર સાધ્વી સંઘ તે હેાયજ નહીં, પછી ૪ સંઘ હાયજ શાના? ધાર્મિકસઘર્ષોંની આંધીઓ
ઇતિહાસ કહે છે કે પ્રાચીન યુગમાં દુનિયામાં ધાર્મિક સંઘષૅની આંધી ઉઠતી, અને નાની મેાટી નુકસાની કરી શમી જતી હતી. વિક્રમની તેરમી સદી સુધીમાં વિભિન્નધમ વાલાએએ રાજસત્તાના જોરે જૈનધમ તથા બૌદ્ધધર્મ ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે, મેાટી આફત વેરી છે જૈનાચાર્યાએ ત્યારે ત્યારે સાવધાન ખની રહી મક્કમતાથી મીઠી કુનેહ વાપરી, જૈનધર્મના પ્રત્યેક અંગેનું રક્ષણ કર્યું છે તે આ પ્રમાણે જાણવા મળે છે.
૧ મૌય રાજ વશે ઉત્તર ભારતમાં વીર સ૦ ૧૫૫ થી ૩૦૪ સુધી રાજ્ય કર્યું છે, ત્યારે જૈનધમ અને બૌદ્ધધર્મને ભારતમાં પૂરા પ્રભાવ હતા.
(-પ્રક૦ ૭, પૃ૦ ૧૫૫ થી ૧૬૪, પ્રક૦ ૮, પૃ૦ ૧૭૧ થી ૨૧૦) રાજદ્રોહી શૂગવંશના સેનાપતિ પુષ્યમિત્રે વીર સં૦ ૩૦૪ માં મૌ રાજા બૃહદ્રથને મારી, સ્વયં મગધના રાજા બની બૌદ્ધ ધ ઉપર ભયંકર અત્યાચાર કર્યાં.
પુષ્યમિત્ર રાજા બની, બૌદ્ધવિહારાને ભાંગતા ભાંગતા, બૌદ્ધ શ્રમણાને મારતા મારતા, શ્યાલકાટ સુધી પહોંચ્યા તેણે જાહેર કયુ કે “ જે કાઈ મને શ્રમણેાનાં માથાં લાવી દેશે, તેને તે માથા દીઠ હજાર હજાર સેાનામહારા આપીશ.
(બૌદ્ધ–દીવ્યા દાન–ર૯મું )
Jain Education International
""
For Private & Personal Use Only
www.jainelibrary.org