________________
પ૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
યુરોપમાં ઈમાઈ ધર્મના અનુશાસનમાં પણ આપણને આવી જ નીતિ જોવા મળે છે. રેમન કેથેલિકમાંથી પ્રેટેસ્ટન્ટ પક્ષ જૂદો પડ્યો. પણ રોમન કેથેલિકની મિલકતના માલિક પિપ અને પાદરીઓજ રહ્યા. તેઓએ બીજા પક્ષને એક પાઈ પણ આપી નહીં.
પરદેશીન્યાય–પરંતુ ભારતીય સંસ્કૃતિને નહીં જાણનારા અને આ અંગેના પ્રાચીન ઇતિહાસને ન સમજનારા અંગ્રેજી રાજ્યના કાયદાઓએ આ નીતિમાર્ગમાં દાખલ કરી છે.
અંગ્રેજી રાજ્યની અદાલતએ રાજ્યના ફટાયાઓને પિતાના રાજ્યને ભાગ અપાવ્યું નહીં, પ્રેટેસ્ટન્ટને પિપની મિલકતમાંથી ભાગ અપાવ્યું નહીં, પરંતુ ચાંદીનાં જુતાના મારથી કે ગમે તે કારણે શરમાઈને, માત્ર જૈનેની શાસન વ્યવસ્થામાં જ “વિભિન્ન શાખામાં વહેંચાયેલા સૌને સમાન હક્ક છે” એવો કઢંગો ખ્યાલ ઊભું કરી, તાંબર જૈનેના વાસ્તવિક હકકોને-વારસાહક્કોને ઉઠાવી, દિગંબર જૈનેને ભાગીદાર બનાવી, કલ્પિત દખલ ઊભી કરી.
હસવા જેવી વાત એ છે કે, તેમણે માત્ર દિગંબરને તાંબરોની વારસાની વસ્તુના ભાગીદાર બનાવ્યા. પણ તાંબરે ને દિગંબરની મિલક્તના ભાગીદાર બનાવ્યા નહીં.
એકમ-હવે તે ભારત સ્વતંત્ર દેશ બન્યો છે, જે કે ખુશી થવા જેવું છે કે, ભારતની સ્વતંત્ર સરકારે શત્રુંજય, ગિરનાર, સમેત શિખર, કેસરિયા વગેરે તીર્થોમાં વેતામ્બર જૈનોના વારસાહકને સ્વીકાર્યો છે, અંગ્રેજી રાજયકાળમાં જે જે તીર્થોમાં જે ભેદનીતિ સ્વીકારી કામ લેવાયું તેને ઉત્તર આપણને ભવિષ્યકાળ એજ નીતિએ આપશે. અમને પૂરી ખાતરી છે કે, સકળ વેટ જૈન સંઘની પ્રતિ. નિધિ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાવધાન રહી, કામ લેશે તે તેને પોતાના પૂર્વજોના સમસ્ત હકે પુનઃ પ્રાપ્ત થશે અને કદાચ સમસ્ત જૈન સંઘનું અખંડ એકમ બનાવી શકશે.
આ રીતે જેનેના અસલી ચાર સં, તેની પરંપરા, આગમે અને જૈન તીર્થોના વારસદારે વેતાંબર જેને જ છે. આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org