SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનમું ! ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૫૭ અધિક માસ પજુસણ ગિને, ચોમાસે અંતર ઘટે મને સર્વ ક્રિયા શ્રાવકને રંગ, કહે એક છે ઉત્તરાસંગ પ૬૫ (–સુમતિ નાગિલ ચરિત્ર ચોપાઈ) બ્રહ્મષિ મત પરંપરા - ભ૦ સુમતિકીતિએ સ. ૧૭૬રના કા. સુ. ૨ ને રવિવારે ખંભાતમાં પ્રાકૃત “દીવાલી કલ્પ”ને ગુજરાતી બાલાવબોધ બનાવે, તેમાં તે પોતાની ગુરુ પરંપરા આ પ્રમાણે આપે છે. (૧) બ્રહ્મષિ ભ૦ વિનયદેવ. (૨) ભ૦ વિનયકીર્તિ સં. ૧૬૪૬ (૩) વિજયકતિ (૮) ભ૦ જ્ઞાનકીતિ (૫) ભ૦ સુમતિકીતિ સં. ૧૭૬રના કા. સુ. ૨ રવિવાર ખંભાત. દિગબરસંઘના વિવિધ પાળે - અમે દિગંબર સંઘ તથા તેના ગચ્છા માટેનો પરિચય પહેલાં (પ્ર. ૧૪, પૃ. ૩૨૦ થી ૩૨માં) આપે છે. તેમાં વિશેષ આ પ્રકારે છે– વારસદાર-અસલમાં જેનેના ચાર સંઘે જૈન આગમે અને જૈન તીર્થોના વારસદાર–માલિક વેતાંબર સંઘ જ હતે. ટૂંકામાં કહીએ તે, જેમ રાજવંશમાં યુવરાજ જ રાજ્યને માલિક બનતે તેમ જૈન શ્રમણશાસનમાં પણ ગચ્છનાયક પિતાની પછી જેને ગચ્છનાયક બનાવે, તે ન ગચ્છનાયક જ ચતુર્વિધ સંઘ, જૈન આગમે, જૈન ગ્રંથભંડારે, જૈન તીર્થો, તથા જૈનમંદિરે વગેરે વગેરે ગુરુદેવના અધિકાર હેઠળ જે જે વસ્તુઓ હોય, તે સૌને વારસદાર બનતો. આજે પણ કેગ્રેસમાંથી દેશહિતને ઉદ્દેશીને કેઈ ન પક્ષ ઊભું થાય છે, તે ન પક્ષ કેગ્રેસની “મિલકતનો માલિક” બની શકતો નથી. વાસ્તવમાં કેગ્રેસની સમસ્ત વસ્તુની માલિક કેસ જ રહે છે. સાધારણ રીતે હિંદમાં વારસાહક એ જ નિયમ પ્રવર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy