________________
૬ પર
જૈન પરંપરાના પિતહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
તે પાલખીમાં બેસતા. તેમની સાથે ઘણા યતિએ રહેતા. બિકાનેરના રાજા રત્નસિહે તેમના ઠાઠમાઠથી નગરપ્રવેશ કરાવ્યે ત્યાં તે ત્રણ વર્ષ સુધી રહ્યા. પછી સુનામના સંધની વિનતિથી નવહર, રાજપુર, રાઢા, બુલઢાણા થઈ સુનામ પધાર્યાં, ત્યારે તેમની સાથે ૭૧મા આચાય ભાજરાજના શિષ્ય ઋ૦ લધુરાજના શિષ્ય ૫૦ રાજસિંહ તથા તેમના શિષ્ય - રઘુનાથ વગેરે ૨૪ યતિએ હતા. તેમણે ત્યાંથી સમાના, સહૌર, અંબાલા, અવૂડ, રાપડ, નાલાગઢ લુધિયાના વગેરે સ્થળામાં ફીને સ૦ ૧૮૯૦માં પતિયાલામાં ચોમાસુ કર્યું.
૭૪. ઋષિ રઘુનાથજી-તે ૭૧મા આ॰ ભેાજરાજના શિષ્ય લઘુરાજ અને તેમના વિદ્વાન્ શિષ્ય ૫૦ રાજસિંહના શિષ્ય હતા.
તેમણે “ નાગપુરીય લેાંકાગચ્છ પદ્ય પટ્ટાવલી તથા સ૦ ૧૯૮૯ના અષાડ સુદિ ૨ ના દિવસે નાગપુરીય લેાંકાગચ્છની ગદ્ય પટ્ટાવલી ગદ્ય પ્રબંધ બનાવ્યેા. (–વિવિધ ગચ્છ પટ્ટાવલી સંગ્રહ પૃ॰ ૭૭ થી ૯૬) પાંચમા પાયચ’દમત
સૂચના અમે પહેલાં (પ્રક૦ ૪૧ પૃ૦ ૫૯૧ થી ૫૯૫ માં) વડ ગચ્છના ૪૧ મા આ વાદિદેવસૂરિથી ૫૪મા ભ૦ સેમરત્નસૂરિ સુધીની વાદિદેવસૂરિપર પરા નાગેરી શાખા આપી છે. એમ તેનું નામ નાગોરી વડગચ્છ, નાગેરી તપાગચ્છ બતાવ્યું છે તે પટ્ટાવલિમાં જણાવ્યું છે કે
૫૫ મા આ જયશેખરસૂરિએ સ૦ ૧૫૦૧ માં તપગચ્છના આ॰ જગત્ચ દ્રસૂરિની નિશ્રામાં ક્રિયાધાર કર્યાં તે સમયથી નાગારી શાખા, નાગારી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થઈ (પૃ૦ ૫૯૨)
સાથે સાથ એ પણ બતાવ્યું છે કે-૫૦મા આ॰ હેમહસસૂરની શિષ્ય પર’પરામાં (૫૧મા) ૫૦ લક્ષ્મીનિવાસ, (પર મા) ૫૦ પુણ્યરત્ન અને (૫૩મા) ૫૦ સારત્ન થયા. તેમના શિષ્ય યતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org