________________
ત્રેપ્પનમું ]
ભ॰ લક્ષ્મીગ્નાગરસૂરિ, આ॰ સેામદેવસૂરિ
૬૫૧
તે સ૦ ૧૮૮૪માં બિકાનેર પધાર્યાં. તેમણે અહીં એ ચામાસાં કર્યાં. પછી માળવા જઈ આવી, બિકાનેરમાં ચાર ચામાસાં કર્યાં.
તેમણે ૪૪ વર્ષ સુધી ગચ્છનાયકપદે રહી, પાંચ દિવસનું અનશન કરી, ચૈત્રાદિ સ૦ ૧૮૧૬ના આસા વ૦ ૭ ની સવારે બિકાનેરમાં સ્વગમન કર્યું. તેમને ૮ શિષ્યાના પરિવાર હતા.
૭૧. આ॰ ભાજરાજ-તે રહાસરના શા॰ જીવરાજ મેાહિત્ય અને તેની પત્ની કુશલાના પુત્ર હતા. તેમણે ત્તેહપુરમાં દીક્ષા લીધી અને ચૈત્રાદિ સં૰૧૮૧૬ના ફાગણમાં નાગારમાં ગચ્છન નાયકપદ સ્વીકાર્યું.
તેમણે ૬ વર્ષી ગચ્છનાયકપદે રહી, માળવામાં ૫૦ યતિએ સાથે વિહાર કરી, મેડતામાં ૩ દિવસનું અનશન કરી, કાળ કર્યાં.
આ હષ ચંદ્રસૂરિ–તે કરણગામના શા॰ ભાપતન નવલખા અને તેમની પત્ની ભક્તાદેના પુત્ર હતા. તેમણે સાજતમાં દીક્ષા લીધી અને સ૦ ૧૮૨૩ના વૈ॰ શુ૦ ૬ ના રાજ નાગારમાં ગચ્છનાયકપદ સ્વીકાર્યું.
તેમણે ૧૯ વષ ગચ્છનાયકપદે રહી, ૩ દિવસનું અનશન કરી. સવાલખના જયપુરમાં કાલ કર્યાં, તે મોટા પડિત હતા.
તેમના જીવન વિસ્તાર ઋષિ રઘુનાથજીની પદ્મપટ્ટાવલી’થી જાણવા. ૭૩. શ્રીપૂજ લક્ષ્મીચંદજી તે નવહર ગામના શા॰ જીવરાજ કાઠારી અને તેની પત્ની જીવર`ગદેના પુત્ર હતા. તેમણે સ`૦ ૧૮૪૨ના અષાડ વિદ ૨ નારાજ નાગેરમાં દીક્ષા સ્વીકારી, પેાતાના હાથે જ ગચ્છનાયકપદ લીધું, તેમણે નાગેારમાં એ ચોમાસાં કર્યો અને વ્યાખ્યાન આપી લેાકેાને ધમ માર્ગે ચડાવ્યા.
તે નાગારથી વિહાર કરી જોજાવરનગર, બિકાનેર, સુનામ, પતિયાલા, અંબાલા, રાપડ, હુશિયારપુર, જેજો', જગરૂપ, કૃષ્ણપુર, ધનવાણું, ચુરૂ, દિલ્હી લખનૌ, કાશી, પટના, મકસુદામાદ, ભરતપુર, કાટ માળવા, નાગાર, જાલેર, જેસલમેર, લેાધિ, ઝજઝુરી અને બિકાનેર વગેરે સ્થળામાં કર્યાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org