________________
ત્રેપ્પનમું ]
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ સામદેવર
૬૫૩
પાર્શ્વચંદ્ન હતા. ૫૫મા લ૦ સેમરત્નસૂરિએ યતિ પાન્ધચંદ્રને ઉપાધ્યાય પદ આપ્યું.
'
ઉપા॰ પાર્શ્વચંદ્રથી સ૦ ૧૫૭૨માં પાયચદમત નીકળ્યે છે. અને પાચંદ્રના શિષ્ય-વિનયદેવથી સ॰૧૬૦૨ વૈ॰ સુ૦ ૭ સેામવારથી સુધમ ગચ્છ શરૂ થયા. (-૫૦ ૪૧ પૃ૦ ૫૯૩, ૯૪, ૯૫) તેમાં વિશેષ આ પ્રમાણે જાણવું. (૧) ભ૦ પાર્શ્વ ચદ્રસૂરિએ ૧૧ બેલની નવી પ્રરૂપણ કરી, નવામત ચલાવ્યેા હતેા. મહેા ધસાગરજી ગણિએ “ પ્રવચન પરીક્ષામાં ’ આના ખુલાસા કર્યાં છે. (૨) વાડીલાલ મેાહનલાલ શાહ સ્થાનકવાસી જૈન ગંભીર સ ંશાધન કરી, જાહેર કરે છે કે “ લાંકાશાહ સામાયિક પૌષધ, પ્રતિ ક્રમણ પ્રત્યાખ્યાન, દાન, વગેરે ધર્મને માનતા ન હતા. તેનાથી લાંકામત નીકળ્યે, લેાંકાશાહના અનુયાયીએએ (૧) જિન પ્રતિમા જિનાલયની નિંદા કરવી નહીં (ર) હ ંમેશાં જિનાલય જિન પ્રતિમાનાં દર્શન કરવાં અને (૩) પૂર્વાચાયના અવવાદ એટલવા નહી. વગેરે શરત સ્વીકારી, આ૦ પાર્શ્વ ચન્દ્રસૂરિ પાસે સૂત્રેાના ગુજરાતી ટા (અનુવાદ) તૈયાર કરાવ્યા. પરંતુ લાંકાશાહના અનુયાયિઓએ એ શરતોને ભંગ કર્યો, આથી આ પાર્શ્વ ચન્દ્રસૂરિએ ત્યારબાદ બીજા રખ્ખા બનાવ્યો નથી.”
( મૂળ જૈન ધમ અને હાલના સંપ્રદાયા પૃ૦ ૩૫૯) (૩) કઠુઆમતના ૨૮મા ગાદીધર શા॰ કલ્યાણજી કઠુઆમતની પટ્ટાવલીમાં” લખે છે કે. ત્રીજા શા॰ રાઘવજી તથા શા॰ વીરજીના સમયે સ૦ ૧૫૭૨માં તપામતમાંથી પાયચંદ મત નીકળ્યેા. પાયચંદજીએ લેાકેાને ઠગવા મેલે વેષ પહેર્યાં કડક ક્રિયા કરવા માંડી અને વિરમગામ વિગેરેના કઠુઆમતના શ્રાવકાને પેાતાના ભક્ત બનાવ્યા.
સવરી બ્રહ્મચદ તેમના શિષ્ય બન્યા.
( વિવિધ ગચ્છીય પટ્ટાવલી સંગ્રહ પૃ૦ ૧૨૧ થી ૧૫૫) પ્રક૦ ૫૩, પૃ૦ ૬૩૬)
(
અમે પહેલાં પ્રક૦ ૪૧ પૃ૦ ૫૯૫-૫૯૬માં પાયચંદ મતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org