SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પર પરાના તિહાસ-ભાગ ૩જો ૬૪૨ નાગપુરીય લકાગચ્છની પટ્ટાવલી નિગ થગચ્છ ૧ થી ૨૭ આ૦ દેવધિ ગણિ ક્ષમાશ્રમણ સુધીના આચાર્યાં (પ્રક૦ થી ૧૩, પ્રક૦ ૧૩મું પૃ૦ ૨૯૨ થી ૨૯૯) ચદ્રકુળ ૨૮. આ ચંદ્રસૂરિ, ૨૯. આ૦ સમતભદ્રસૂરિ, વિદ્યાધર શ.ખાના ૩૦ આ૦ ધર્માંદ્યાષર, ૩૧. આ૦ જયદેવસૂરિ, ૩૨. આ॰ વિક્રમસૂરિ, ૩૩. આ૦ દેવાનંદસૂરિ, ૩૪. આ॰ વિદ્યાપ્રભસૂરિ, ૩૫. આ૦ નરિસ હ સૂરિ, ૩૬. આ॰ સમુદ્રસૂરિ, ૩૭. આત્ વિષુધપ્રભસૂરિ, ૩૮. આ૦ પરમાનંદસૂરિ, ૩૯. આ॰ જયાનંદસૂરિ, ૪૦. આ રવિપ્રભસૂરિ, ૪૧. આ૦ ઉચિતસૂરિ, ૪૨. આ॰ પ્રૌઢસૂરિ. ૪૩. આ૦ વિમલચંદ્રસૂરિ. નોંધ [ પ્રકરણ આ ૨૮ થી ૪૩ સુધીના પટ્ટાનાં નામ વાસ્તવમાં વનવાસી ગચ્છની પટ્ટાવલીમાંથી સાધારણ ફેરફાર સાથે લઈ ને અહીં ગેાઠવ્યાં છે. (-જુએ પ્રક૦ ૧૫ થી પ્રક૦ ૩૪) નાગ ગચ્છ ૪૪. આ॰ નાગદત્તસૂરિ-તેમના પરિવાર નાગારી ગચ્છના નામથી જાહેર થયા. Jain Education International ૪૫. આ- ધસૂરિ, ૪૬. આ૦ રત્નસિંહસૂરિ ૪૭. આ૦ દેવેદ્રસૂરિ, ૪૮. આ૦ રત્નપ્રભ, આ॰ આણુ દસૂરિ ૪૯, આ૦ અમર પ્રભસૂરિ, પ. આ જ્ઞાનચદ્ર, ૫૧. આ॰ મુનિશેખરસૂરિ, પર. આ॰ સાગરચંદ્રસૂરિ ૫૩. આ॰ મલયચંદ્ર, ૫૪ આ૦ વિજયચંદ્ર ૪૫ થી ૫૪ સુધીના પટ્ટાનાં નામ વાસ્તવમાં ધ ઘાષ ગચ્છના ન૦ ૧૦ થી ન. ૨૪ સુધીના પટ્ટધરો છે. નાગારીગચ્છ ( જૂએ પ્રક૦ ૩૫, ૩૯ થી ૪૪) તે પછી નાગારી લાંકાગચ્છની પટ્ટાવલી તથા ઈતિહાસ નીચે મુજબ મળે છે. ૫૫. આ યશવતસૂરિ, ૫૬, આ॰ કલ્યાણુસૂરિ, ૫૭. આ શિવચંદ્રસૂરિ, ૫૮. મહાત્મા દેવચંદ્ર, માણેકચંદ્ર-આમને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy