________________
૬૪૧
ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ ૧૦. શાભલ્લજી ૧૧. શા ભાણજી.
(બૃહત્, લઘુ પટ્ટાવલી, વિવિધ ગચ્છીય
પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૧૨૧–૧૫૫) (લઘુપટ્ટાવલી જૈન સાહિત્ય સંશોધક, ત્રિમાસિક ખંડઃ ૩ જે,
સં. ૧૯૮૪, પટ્ટાવલી સમુચ્ચય ભા૨ જે, પૃ. ૨૪૬-૪૭) ચેથે નાગોરી લંકાગચ્છ
ધર્મષગચ્છ-ચંદ્રકુલના રાજગચ્છ અને ધર્મઘોષગચ્છની પટ્ટાવલી ભ૦ મહાવીરસ્વામીથી મળતી નથી, પણ આ નન્નસૂરિથી આ પ્રકારે મળે છે.
૧. આ નન્નસૂરિ, ૨. આ. અજિતશેદેવ, ૩. આ સહદેવ. ૪. આ પ્રદ્યુમ્નસૂરિ, પ. તર્ક પંચાનન આ અભયદેવ, ૬. આ૦ ધનેશ્વર, ૭. આ. અજિતદેવ, ૮. વર્ધમાનસૂરિ ૯ આ૦ શીલભદ્ર,
૧૦. આટ ધમષસરિ-તેમનાથી “ધર્મશેષગચ્છ” નામ
પડયું.
૧૧. આ૦ રત્નસિંહસૂરિ, ૧૨. આ દેવેન્દ્રસૂરિ, ૧૩. આ રત્નપ્રભસૂરિ, ૧૪. આ આનંદપ્રભસૂરિ, ૧૫. આ૦ અમરપ્રભસૂરિ ૧૬. આ જ્ઞાનચંદ્રસૂરિ, ૧૭. આ૦ મુનિશેખરસૂરિ, ૧૮ આ૦ સાગરચંદ્રસૂરિ, ૧૯ આઠ મલયચંદ્ર, ૨૦. ભટ પધશેખર, ૨૧. ભ૦ પવનંદ, ૨૨. આ૦ નંદિવર્ધન, ૨૩. ભ૦ નયચંદ્ર, ૨૪. ભ૦ વિજયચંદ્ર, અને ભ૦ સાધુરત્ન થયા, આ ધર્માષગચ્છ ભટ્ટારક પરંપરામાંથી “નાગરી લંકાગચ્છ નીકળ્યો.
(-પ્રક. ૩૫, પૃ૦ ૧૬, ૩૯ થી ૪૪ સુધી) ઈતિહાસના પરિશીલનથી ઉપર પ્રમાણે જાણવા મળે છે. પરંતુ નાગપુરી લંકાગચ્છના ૭૪મા શ્રીપૂજ સર્ષિ રઘુનાથજીએ સં૦ ૧૯૦ માં પતિયાળામાં અષાડ શુદિ ૧૫ ના દિવસે ભ૦ મહાવીર
સ્વામીથી પિતાના સુધીની “નાગપુરી લંકાગચ્છની પટ્ટાવલી” આ પ્રમાણે બનાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org