SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ ६४३ પૂનમું ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ “શિથિલાચારી” બન્યા, અને “સુરાણના વહીવંચા” બન્યા મહાતમા–ચેરણ કહેવાય. આ પ્રમાણે ૫૮ પાટ સુધી ધર્મઘોષ નાગેરી-ગ૭ નામ હતું. નાગેરી લોકાગચ્છ ૫૯. આ૦ હિરાગરસૂરિ- તે શ્રીમાલી હતા. ૬૦. આવ રૂપચંદ્રસૂરિ–તે નાગરના શાક યણુજી સુરાણ એસવાલ અને તેની પત્ની શિવાદેવીના પુત્ર હતા. નાગોરમાં સુરાણું ગોત્રના દેવદત્ત ઓશવાલને બે પત્નીઓ હતી. ૧. દેલ્હણ અને ૨ કમાદેવી. દેહણુને ૧ રયાણુ, ૨ સાંડે, અને ૩ સહિત, તથા કમદેને ૪ સહસ્ત્રમલ નામે પુત્ર થયા. તે બધા ધર્મો હતા. તેઓએ શત્રુંજયને છરી પાળતે તીર્થ યાત્રાસંઘ કાઢ, ને સંઘપતિ બન્યા. તે પૈકીના પહેલા પુત્ર શાહ રણુંજી અને તેની પત્ની શિવાદેને ૧ ભાંડરાજ, ૨ હરચંદ, ૩ રૂપચંદ, ૪ કર્મચંદ્ર અને ૫ પંચાયણ એમ પાંચ પુત્રે થયા. બીજા ત્રણ ભાઈઓને પણ પુત્રપરિવાર હતો. સુરાણુ કુટુંબમાં માટે પરિવાર હતે. જોધપુરના છઠ્ઠા રાજકુમાર બીકાજી રાઠોડે કાકા કાંધલની મદદથી સં. ૧૫૪પમાં “બીકાનેર વસાવ્યું. (–પ્રક. પર, પૃ. ૫૩૪) રયણુંશાહે બીકાનેરમાં સુરાણુનો વાસ વસાવ્યું, પણ તે અર્ધો વો. અને અધુરો રહ્યો તેમજ બીજા જેનોએ બિકાનેરમાં જૂદા જૂદા વાસે વસાવ્યા હતા. વચ્છાવતેએ તથા પંચે સં. ૧૫૬૨ માં મોટા ચોકમાં “જિનપ્રાસાદ” બનાવ્યું અને મડેવરથી સં૦ ૧૩૮૦ની જિનપ્રતિમા લાવી, તેની તે જિનપ્રાસાદમાં પંચે પ્રતિષ્ઠા કરાવી, પરંતુ તે મંદિર વછાવતોના વહીવટમાં” હતું. વચ્છાએ સં. ૧૫૭૨માં કાર્તિકી પૂર્ણિમાના દિવસે પ્રભુની પહેલી પૂજા કરવા બાબત જોહુકમી ચલાવી પરિણામે તેઓને શા યાસુજી સુરાણુ સાથે ઝગડે થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy