________________
૬૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ તેજપાલના ઉપદેશથી વૈરાગ્ય પાળી, અનશન સ્વીકાર્યું. રાજનગરના સૂબા મકરબખાને ખાઈના કહેવાથી અમદાવાદની ચારે તરફ “ દશકાશી”માં એક મહિના માટે અમારિપટહ વગડાવી. બાઈએ સ૦ ૧૬૭૨ (૧૬૭૩)ના શ્રા॰ ૧૦ ૧૨ ના રાજ૬૫ દિવસનું અનશન પાળી સમાધિપૂર્વક સ્વવાસ કયા.
વ્રત–લહાણી
સ૦ ૧૬૭૩ના ચામાસામાં અમદાવાદમાં ભણશાળી દેવા વગેરેએ શ્રાવકનાં આરવ્રત સ્વીકાર્યાં. આ પ્રસંગે સેાનાના વેઢ, મુદ્રા વગેરેની લહાણી કરી. બાઈ હેમાઇએ સ૦ ૧૬૭૪ના ફા॰ ૩૦ ૧૧ ના રાજ ૯૦ વિમળનાથની પ્રતિષ્ઠા કરાવી. જલયાત્રા, સધવાત્સલ્ય, વસ્ત્ર પ્રભાવના વગેરે કર્યાં.
તીર્થ યાત્રાસંઘ
શા॰ તેજપાલે સ૦ ૧૬૭૪ના ચૈત્ર શુદિ ૧૫ ના દિવસે અમદાવાદના ભણશાળી દેવાના છ'રી પાળતા યાત્રાસધ સાથે આવ્યૂ, ઈડર અને તારંગાતીની યાત્રા કરી. આ સધમાં ખંભાત, સેાજિત્રા, અને અમદાવાદના જૈને પણ આવ્યા હતા. ભણશાળી દેવાના કુટુંબપરિવાર પણ સાથે હતા. ઘણા હાથી, ઘેાડા પણ સાથે હતા. સઘ શંખેશ્વર, પાટણ, સિદ્ધપુર, આબૂ, અચલગઢ, દેલવાડા, આરાસણ, ઈડર, તારંગા, વડનગર, રાધનપુર થઈ ને અમદાવાદ આવ્યેા. વડનગરમાંનાગર બ્રાહ્મણ વેારા જીવાકે સંઘવાત્સલ્ય તથા વસ્ત્રની પ્રભાવના કરી. સ ૧૬૭૫માં થરાદમાં દેશી ધીંગાની પત્ની વાલાભાઇએ ૫૭ દિવસનું અનશન કરી સ્વર્ગવાસ કર્યાં. શા તેજપાલે “ શતપ્રશ્ની વગેરે ગ્રંથા રચ્યા.
""
શા॰ તેજપાલ સ૦ ૧૬૭૫ના કા૦ ૧૦ ૧૩ના રાજ અમદાવાદથી ભ॰ જીવરાજના પુત્ર ભણશાળી પરંચાયણુના છ'રી પાળતા સઘ સાથે શત્રુજય ગયા. ત્યાં સંઘે સત્તરભેદી પૂજા, સ્નાત્ર વગેરે ઉત્સવે કર્યાં, લહાણી વહેંચી અને સૌ ઘેાઘા, ખંભાત થઈ, અમદાવાદ.
આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org