________________
૬૩૧
પૂનમું ! ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ શાસ્ત્રાર્થ
શા તેજપાલે થરાદમાં નવાબ જમાલીખાની રાજસભામાં તપગચ્છના પંન્યાસ સાથે “યતિવેષ બાબત” ચર્ચા કરી, તથા લંકાગચ્છના મહેતા રતનશી સાથે” ચમરેન્દ્રનું જિનશરણ ગ્રહણ તથા શાશ્વતી જિનપ્રતિમાઓ બાબત” ચર્ચા કરી. ગ્રન્થો
શાક તેજપાલે સં. ૧૬૭૧ના ચોમાસામાં પાટણમાં પરી લટકણના ઘરમાં રહી સંસ્કૃતમાં “દીપોત્સવકલ્પ” તેની અવસૂરિ, ચતુર્વિશતિ જિનર્તોત્ર, સર્વસુરાસુરેન્દ” વગેરે છે, અને સ્તુતિઓ વગેરે બનાવ્યાં. છરી-યાત્રા સંઘ
શા તેજપાલ અમદાવાદના ભણશાળી દેવાના શત્રુંજય તીર્થના છ'રી પાળતા યાત્રાસંઘમાં સં. ૧૬૭રના કાટ વટ પના રેજ પધાર્યા. તેમાં પિતાના ગચ્છના અને બીજા ગચ્છના ઘણા જેને સાથે હતા. તેઓ એકવાર આહાર, ભૂમિશયન, બે વાર પ્રતિક્રમણ, ત્રિકાળપૂજા, સચિત્ત ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, પાદવિહાર અને સમ્યક્ત્વ એમ છરીનું પાલન કરતા જતા હતા. આઠમ–ચૌદશે એક સ્થળે રહી જતા હતા. સૌએ એ તીર્થમાં સત્તરભેદી જિનપૂજા રચી. સંઘપતિએ ધૂળકામાં જામી (જામનગરી કેરી) ની અને વસ્ત્રોની પ્રભાવના કરી. માસામાં પ્રતિષ્ઠા
શા તેજપાલે સં. ૧૯૭૨માં ચેમાસામાં ખંભાતથી અમદાવાદ આવી, ભણશાળી દેવાના જિનપ્રાસાદમાં ભ૦ શાંતિનાથની પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી. અમારિપડહ
થરાદની ૨૦ વર્ષની ઉંમરની બાઈ જયવાદી સં. ૧૬૭૩ના વે વદિ ૭ ના દિવસે કાનબાઈ વીરના ઉપદેશથી જૈન બની. તેણે શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org