________________
હું ૩ ૦
જૈન પરપરાના તિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
કચ્છમાં અવિધિ (ક્રિયાલેાપી) ૫થ ચલાવ્યેા છે. આ રીતે હેમરાજે વિક્રમની ૧૭મી સદીમાં તેવે પથ ચલાવ્યાનું સૂચન મળે છે. પણ તેની વધુ કેાઈ માહિતી મળતી નથી.
ઇતિહાસ કહે છે કે જોનપુરના બનારસીદાસ શ્રીમાળીએ વિ॰ સ ૧૬૮૪ માં દિગમ્બર સંપ્રદાયના તેરાપંથ ચલાવ્યા છે.
(-પ્રક૦ ૧૪, પૃ૦ ૩૨૮) તેના મિત્રામાં હેમરાજનું પણ નામ છે. તે હેમરાજે ૮૪ પ્રશ્નો ઉઠાવી શ્વેતામ્બર માન્યતાના વિરોધ કર્યાં હતા. શ્રુત કેવલી જેવા મહેા॰ યશેાવિજયજી ગણિવરે હીંદી પદ્યરૂપે દિપટ્ટ ચેારાશી એલમાં પ્રમાણેા સાથે તેના ઉત્તર આપ્યા છે. મહેા॰ મેઘવિજય ગણિવરે પણ બનારસીય મત ખંડનમાં સંસ્કૃતમાં ૮૬ એલાના ઉત્તર આપ્યા છે. અમે પણ તામ્બર દિગમ્બર સમન્વય ભા. ૧ થી ૪ માં (હીંદીમાં ) દિગમ્બર પ્રથાના આધારે આપી ૮૪ એાલની શ્વેતામ્બર. માન્યતાને સપ્રમાણ રજુ કરી છે. ૮. તેજપાલ
તે ખ’ભાતના સેાની વસ્તુપાલ અને તેની પત્ની કીકી (વૈજલદે)ના પુત્ર હતા. તેણે સંવરી માવજીના વચનથી નાની ઉંમરે સ૦ ૧૬૬૪માં સવરીપણું સ્વીકાર્યું, સ૦ ૧૬૭૦માં અમદાવાદમાં ગાદીધર બની, સ’........ માં કાળ કર્યાં.
ન્યાયશાસ્ત્ર
તે આ મતના મેાટા વિદ્વાન હતા. તે ભારે પ્રભાવક નીવડયા. તે કડવાસંઘના આગ્રહથી ભટ્ટ પુષ્કર મિત્ર પાસે, તેને “ રાજની એકેદ સુવર્ણ મુદ્રા ” આપી, “ ચિંતામણિ ” ન્યાયશાસ્ત્ર ભણ્યા.
અનાન
તેણે થરાદમાં મેદી હંસરાજની માતા જીવીને અનશન કરાવ્યું. ખાઈ જીવીએ. પર્યુષણામાં અઠ્ઠાઈધરના બીજા દિવસે ૨૨ દિવસનું અનશન પૂરું કરી “ણુમૈથ્થુ છું” એટલતાં ખેલતાં કાલ કર્યાં. સઘે તેના મૃત્યુમહાત્સવ ઊજન્મ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org