________________
Àનમું ]
ભ॰ લક્ષ્મીસાગરસૂરિ, આ॰ સામદેવરિ
શાસ્ત્રા
""
શા॰ જીવરાજે સં૦ ૧૬૪૯માં અમદાવાદમાં મહા॰ ધમસાગરણ સાથે “ દેશિવરિત ધર્મ બાબત ” શાસ્ર કર્યાં. તથા સ૦ ૧૬૬૧ માં સિરેહીમાં ચૈત્યવાસી યતિએ સાથે શાસ્ત્રાર્થ કર્યાં. સ૦ માવજીએ શા જીવરાજના સમયે સ૦ ૧૬૬૩ માં “ નમ દાસુંદરી રાસ ” બનાવ્યે.
te
,,
ખંભાતમાં દેાશી હર્ષાની પત્ની સહજલદે તથા તેના પુત્ર શા કલ્યાણે સં. ૧૬૬૪માં સવરી માવજી પાસે સવરીપણુ અંગીકાર કર્યું, તેણે ખારવ્રતા લીધાં ત્યારે મેાટી પ્રભાવના કરી. સવરી માવજીએ સ૦ ૧૬૬૬માં ચૈામાસામાં ખંભાતમાં કાળ કર્યાં’.
સંવરી શા॰ કલ્યાણે સ૦ ૧૬૬૭ના માગશર સુદિ ૬ ના દિવસે ખંભાતમાં શ્રાવિકા હેમાઇના જિનાલયમાં ભ૦ ધનાથની પ્રતિમાને પ્રવેશ કરાવ્યેા. તે પછી તે સ ંવરીજિનદાસની પાસે ભણવા ગયે. ગ્રંથા, તી યાત્રા
સંવરી જિનદાસ વગેરે સવરીએએ શત્રુંજય તીર્થની યાત્રા કરી, તેએ અમદાવાદ આવ્યા સવરી તેજપાલે રાધનપુરમાં “વરણાગ ણુન્નુઆની સજ્ઝાય ” ખનાવી. સદ તેજપાલે સ૦ ૧૩૬૭ના ચામાસામાં અમદાવાદમાં “દશપી” બનાવી. પાદઘાટિકા, પૂનમ વગેરે ૧૦ એલા વિચાર ” બનાવ્યેા.
ર
""
પાઘડી
૬૨૯
કડુઆમતવાળા ૧૬મી પ્રરૂપણામાં માને છે કે “ સૌએ જિના લયમાં માથાની પાઘડી ઉતારી સાધુ જેવા દેખાય તેમ ગભારા અને રંગમ`ડપમાં બેસવું.” શા॰ તેજપાલે “ પાદઘટિકાના ખેલ ”માં આ બાબતની ચર્ચા કરી છે. મહા॰ ધસાગરજી ગણિવરે “ પ્રવચન પરીક્ષા વિશ્રામઃ ૯, ગાથાઃ ૩૫ ”માં આ ખાખત ટકશાળી ખુલાસે કર્યાં છે અને તેની ભૂલ સ્પષ્ટ અતાવી છે.
""
સભવ છે કે—આ સંવરી જિનદાસે “ પથિડાસ દેશે! કહેજો મારા નાથને ” સ્તવન મનાવ્યું હોય. તેમાં તેણે બતાવ્યું છે કે-હેમરાજે
Jain Education International
(ર
For Private & Personal Use Only
www.jainelibrary.org