________________
૨૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં. ૧૯૪૪માં અમદાવાદમાં “બિમાર પડતાં” ૩ દિવસનું અનશન પાળી, શાત્ર તેજપાલને ગાદી આપી, અમદાવાદમાં કાળધર્મ પામ્યા.
ભકતાએ તેની માંડવી બનાવી, તે દિવસે શહેરમાં અમારિ પળાવી. આ સમયે સં. ૧૬૦૨માં અમદાવાદ પાસેના હેબતપુરમાં બ્રહ્મમત” નીકળે.
આ પાચ “પાયચંદગચ્છ” ચલાવ્યું. તેને મુખ્ય શિષ્ય બ્રહ્મત્રષિ હિતે. તે વિદ્વાન હતું. પણ પાર્ધચંદ્રસૂરિએ ઉપાટ વિજયદેવને આચાર્ય બનાવ્યા. આથી કહુઆમતના શ્રાવક મહેતા આણદીએ બ્રહ્મઋષિને ઉશ્કેર્યો કે, “તમે વિદ્વાન હોવા છતાં, ગુરૂએ તમને આચાર્યપદ આપ્યું નહીં, તે હવે તમે તમારે ન ગચ્છ પ્રવર્તાવે. તમે એવા શક્તિશાળી છે” એટલે ઋષિ બ્રહ્મ પૂનમની પાખી સ્થાપના કરી. ન “બ્રહ્મમત” ચલાવ્યું, જેનું બીજું નામ “સુધર્મગ૭” પણ મળે છે. અને મહેતે આણંદી આ રમત રમી, ફરીવાર કડુઆતને શ્રાવક બની ગયો,
સંવરી જીવરાજ શાહના શ્રાવક ઠા. મેરુએ સં. ૧૬૧૮માં ખંભાતમાં મહેર ધર્મસાગરગણિ સાથે “જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સાધુ કરે, કે શ્રાવક કરે.” તે અંગે ચર્ચા કરી. હતી. યાત્રા મંદિર
તેણે ઘણી તીર્થયાત્રાઓ કરી હતી. તેણે ઉપદેશ આપી, પાટણ, ખંભાત, રાધનપુર, મેરવાડા વગેરે સ્થાનમાં જિનાલય અને ઉપાશ્ર કરાવ્યા. તેના ઉપદેશથી સં૦ ૧૬૨૧ માં ખંભાતના ઘીવાડામાં થાવરદેશીએ જિનાલય બંધાવ્યું.
તેણે સં. ૧૬૩૧માં સંવરી રામાની શાખાના સંવરી સજજનને અનશન કરાવ્યું. તે સં૦ ૧૬૪૪માં અમદાવાદના ખરતરગચ્છના શાર એમજી સવાના છરી પાળતા યાત્રા સંઘ સાથે શત્રુંજયતીર્થની યાત્રાએ ગયે હતો અને ત્યારે ત્યાં ઘણા ઉત્સવો થયા હતા. પછી ત્યાં સં૦ ૧૬૭૫માં મુખજીની પ્રતિષ્ઠા થઈ હતી.
(-પ્રક. ૪૪, પૃ. ૪૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org