________________
ત્રેપનમ્ ] ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ
૬૨૫ શા. રામાએ “વીરવિવાહલો” તથા “હું કહુંડી” પાનાં ૭૨૯ રચ્યાં છે.
શા. રામાની પરંપરામાં (૩) શા. રામા મૃ૦ સં. ૧૫૯૪, (૪) શા શ્રીવંત, મૃ૦ સં. ૧૬૪૫, (૫) શા. રાઘવ મૃ૦ સં ૧૬૦૩ મુ. થરાદ. (૬) શા૦ જેસાજી, મૃ૦ સં. ૧૬૪૭, મુ. થરાદ, (૭) શાહ સજજન-તેણે અનશન લઈ સં. ૧૯૩૧માં ૬૧ દિવસેનું અનશન કરી કાળ કર્યો. સંઘે તેની માંડવી બનાવી, અગ્નિસંસ્કાર કર્યો. ત્યાં સ્તૂપ બનાવ્યું.
૩. શાહ વીરજી–નાડલાઈના વીશા શ્રીમાલી દેશની કુરપાલ અને તેની પત્ની કેડિમદેવીને તે પુત્ર હતું. તે શાઇ ખીમાની પાટે આવ્યો અને શા. રામાની પરંપરાના પાંચમા શાહ રાઘવની પછી (સં. ૧૬૦૩ પછી) શાખીમજીની પાટે બેઠે. તે શીઘ્ર કવિ હતો તેણે “ગુસ્તવનિર્ણય” અને “ઋષભદેવ વિવાહ” ઢાળઃ ૪૪ બનાવ્યા હતા.
તેણે ૧૪ વર્ષની ઉંમરે સંવરી બની, ૩૦ વર્ષ ગાદીધાર રહી, ૬૯ વર્ષની ઉંમરે સં. ૧૬૦૧ માં નાડલાઈમાં કાળ કર્યો.
આ સમયે સં. ૧૫૭૨માં તપામત માંથી પાયચંદ મત નીકળે. પાયચંદજીએ લેકેને ઠગવા, મેલો વેશ” પહેર્યો, કડક ક્રિયા કરવા માંડી. “અને વીરમગામ વગેરેના” કહુઆમતના શ્રાવકેને “ભક્ત બનાવ્યા.” સંવરી બ્રહ્મચંદ્ર તેમના શિષ્ય બન્યું.
તપાગચ્છના આઠ આણંદવિમલસૂરિએ સં. ૧૫૮૩ માં કિસ્યોદ્ધાર કર્યો (પ્રક. ૫૬) તેમણે પણ સં૦ ૧૫૮૫માં કડુઆમતના શ્રાવકને પિતાના ભકતો બનાવ્યા. મહેસાણાના કડવામતના દેશી સંવરી વાસણુને પોતાના પરિવારમાં દીક્ષા આપી હતી.
૪. શાજીવરાજ–તે અમદાવાદના પારી જગપાલ અને તેની પત્ની શોભીદેવીને પુત્ર હતે. યશસ્વી હતા. તે આ કડુઆમતને પ્રભાવક થ.
તે ૧૨ વર્ષની ઉંમરે સંવરી બન્યા અને ૬૬ વર્ષનું આયુષ્ય પાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org