________________
વેપનમું ભવ લક્ષ્મસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૨૭
૫. શાક તેજપાલ–તે પાટણના શ્રીમાલી દોશી રાયચંદ, અને તેની પત્ની કનકાઈને પુત્ર હતો. તેણે સં. ૧૯૨૩માં ૧૩ વર્ષની ઉંમરે સંવરીપણું સ્વીકાર્યું અને ૩૬ વર્ષની ઉંમરે સં૦ ૧૬૪૫માં પાટણમાં “બિમારી ભેગવી, કાળ કર્યો. તે વિદ્વાન હતો. તેણે “મહાવીર નમસ્કાર કલ્યાણ કારણ ધર્મ” વગેરે સ્તોત્રો, તેનાં ભાષ્ય અને અવસૂરિ વગેરે બનાવ્યા.
૬. શાહ રત્નપાલ–તે ખંભાત પાસેના કંસારી ગામના વિશા શ્રીમાલી દેશી વસ્તા અને તેની પત્ની રીડીને પુત્ર હતો. તેણે ૧૦ વર્ષ ગૃહસ્થપણે રહી, સંવરી બની, ૩૧ વર્ષની ઉંમરે પટ્ટધર બની, અને ૪૬ વર્ષની ઉંમરે સં. ૧૬૬૭ના ચોમાસામાં ખંભાતમાં બિમાર થતાં શા. જિનદાસને પિતાની પાટે બેસાડી, ચોમાસામાં અનશન પૂર્વક કાળ કર્યો. ગ્રંથ
તેણે સં. ૧૬૪૪માં પાલીતાણામાં “અવંતી સુકુમાલ રાસ” બનાવ્યું. તેને રાગ સારે હતું. તે સૂક્ષ્મ વિચારમાં પ્રવીણ હતે. તેણે ૨૪ તીર્થકરેની, ૨૦ વિહરમાન જિનેની, તથા ૧૩ કાઠીયાની ભાસ બનાવી અને ઘણું “સ્તવન-સ્તુતિ” રચ્યાં.
તેના સમયે સં. ૧૬૪૭ ના ચતુર્માસમાં ખંભાતમાં વૈરાગણબાઈ સંવરી સહિજલદેએ ૫૯ દિવસનું અનશન સ્વીકાર્યું અને નિર્માણ પાલી, સ્વર્ગવાસ કર્યો. ખંભાતના સંઘે બાઈ સહિજલદેની માંડવી બનાવી, અગ્નિ સંસ્કાર તથા મહત્સવ વગેરે કર્યો. તેના પટ્ટધર સંવરી ખેતશી સાથેના શ્રાવક જિનદાસે અમદાવાદમાં મહેર ધમસાગરજી સાથે “દેશવિરતિ ધમ, તે ધર્મ છે કે નહીં આ બાબતે શાસ્ત્રાર્થ કર્યો. તીર્થ યાત્રા સંઘ
શાહ રતનપાલે ગિરનાર, શત્રુંજય, દેવપાટણ, દીવ બંદર વગેરે તીર્થોની યાત્રા કરી.
તેના ઉપદેશથી અમદાવાદના ભણશાળી દેવાએ સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org