________________
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
૧. જટ્ટમલ. ૨. પૂજ્ય તપાચાઉજી, ૩. રાઉ ઋષિ, ૪. મેાહન ઋષિ (સં૦ ૧૭૧પ), ૫. રામા ઋષિ, ૬. જાદમ ઋષિ, છ. મંગલજી ઋષિ (સં૦ ૧૭૧૯ થી ૧૮૩૯), ૮. વીરુ ઋષિ (સ૦ ૧૮૨૦ થી ૧૮૨૫) ૯. સહજૂ ઋષિ (સ૦ ૧૮૫૦ થી ૧૮૭૫).
૧૯૮
૧૦. માણેક ઋષિ (સ’૦ ૧૮૭૪ થી ૧૯૨૬)–તેમના અક્ષરે બહુ સુંદર હતા. તેમણે સ’૦ ૧૯૩૫માં તપાગચ્છના આ વિજયાન ંદસૂરિ ( ૫૦ આત્મારામજી મ૦) પાસે “ સંવેગી દીક્ષા ” લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉદ્યોતવિજય રાખ્યું.
લેાંકાગચ્છમાંથી બુદ્ધિભ્રમના કારણે વિવિધગચ્છા નીકળ્યા. તે આ પ્રકારે છે-
(૧) હુઢિયા પથ (છ કોટિપક્ષ) સ૦ ૧૬૯૨ (૧૭૦૯) ૧૦. ઋષિ કેશવજી યતિ દીક્ષા સ૦ ૧૫૮૭
૧૧. ઋષિ વરિસ'ગજી-ગાદી સ’૦ ૧૬૧૩ (૧૬૩૦)ના જેઠ વિ ૧૦, તેમનાં બે નામેા હતાં. ૧. ઋષિ વરસંગજી, ૨. ઋષિ વર જાગજી. સ્વ॰ સ૦ ૧૬૫૨.
(6
૧૨. ઋષિ લવજી સ્વામી-અઢારમી સદીમાં લેકાગચ્છમાંથી દુઢિયા પથ જૂદેો પડયો. તેના આદિ સ્થાપકઋષિ લવજીસ્વામી થયા. સૂરતના વતની વીરજી હાપા વહેારા દશા શ્રીમાલી લેાંકાગચ્છના જૈન હતા, તે “ કાટ્રિધ્વજ ” હતા. તેને “ફૂલ ખાઈ” નામે પુત્રી હતી. ફૂલબાઈ ને લવજી નામે પુત્ર થયા. લવજીને યતિ પાસે ભણતાં ભણતાં વૈરાગ્ય ઉત્પન્ન થયેા. અને પછી તેણે લેકાગચ્છના ૧૧મા પૂજ વરજા’ગજી પાસે જઈ “ મને જિનાગમ ભણાવે, મને દીક્ષા લેવાનું મન થશે ત્યારે તમે જિનાગમ ભણાવશે તે, તમારી પાસે દીક્ષા લઈશ. ’” એવી શરત મૂકી, તેની પાસે જૈન સિદ્ધાંત ભણ્યા. લેખિત કરાર
''
તેણે પૂજ વરજાંગજી પાસે દીક્ષા લેતાં લેખિત કરાર કર્યાં કે, “ એ વર્ષ સુધી તમે મારા ગુરુ, અને હું તમારા ચેલા, બે વર્ષ પછી તમે છૂટા, અને હું પણુ છૂટા. ” આવો કરાર લખી-લખાવી દીક્ષા
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org