________________
૫૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ મેઘજીએ સં. ૧૯૨૮માં સંવેગી માગ સ્વીકાર્યો. ૧૧. ઋષિ મલજી, ૧૨ ગણિ રત્નાજી, તેમણે પત્ની સાથે દીક્ષા લીધી હતી.
૧૩. રષિ કેશવજી-. સં. ૧૬૮૬, આ સમયે લંકાગચછના ઋષિ મેઘજીએ સં૦ ૧૬૬૦ માં પાટણમાં આ૦ વિજયસેન સૂરિના પરિવારના ૫૦ કૃપાવિજયજીગણિ પાસે દીક્ષા સ્વીકારી. તેનું નામ મુનિ મેઘવિજય રાખવામાં આવ્યું, જે પાછળથી મટા ગ્રંથકાર મહેદ મેઘવિજયજીગણિ તરીકે પ્રસિદ્ધ થયા. (–પ્રક૫૮)
૧૪. ઋષિ શિવજી, ૧૫. ષિ ધર્મચંદજી–તેમના શિષ્ય સરખેજના ભાવસાર યતિ ષિ ધર્મદાસે સં. ૧૭૦૯માં જિનમાર્ગ દીપાવ્યું, એટલે મુખે મુહપતિ બાંધી, આઠકેટિ દિયામત ચલાવ્યું, જેનાં બીજાં નામે સ્થાનકવાસી, સ્થાનકમાગ, બાવીશટેળા, બારાપંથી, વગેરે મળે છે.
૧૪. ગષિ શિવજી પછી આ પ્રકારે પરંપરા મળે છે –
૧૫. ઋષિ સિંઘીમલજી-તેમનું બીજું નામ ૪૦ સંઘરાજજી પણ મળે છે. સ્વ. સં. ૧૭૨૫.
તેમના શિષ્ય ઋષિ આણંદે પિતાના શિષ્ય ઋ૦ તિલકને શ્રીપૂજ બનાવી, ખંભાતમાં જૂદી ગાદી સ્થાપિત કરાવી. આ પક્ષમાં ૧૮ યતિઓ બની રહેતા, તેથી તે અઢારિયા કહેવાયા. (–પ્રક૬૨)
૧૬ ઋતુ સુખમલજી, ૧૭ ૪૦ ભાગચંદજી, ૧૮ અ વાલચંદજી (બાલચંદજી), ૧૯ ઋ૦ માણેકચંદજી, ૨૦ ૪૦ ખૂબચંદજી (મૂલચંદજી) સ્વ. સં. ૧૮૭૬ - ૨૧ શ્રી જગશ્ચંદ્રજી-તે સં. ૧૮૩૬ના વૈ૦ શ૦ ૮ ને ગુરુવારે “જેસલમેરમાં” આચાર્ય બન્યા. ૨૨ ૪૦ રત્નચંદજી, ૨૩ ૪૦ નૃપચંદજી,
(–સ્થાનકવાસી ઋષિ મણિલાલજીને “પ્રાચીન સંક્ષિપ્ત
ઈતિહાસ; વિવિધગચ્છીય પટ્ટાવલી, પૃ. ૨૮૮) નેધ દિલ્લી આગ્રાની રૂદ્રપલ્લી ગચ્છની પદાવલી માટે જૂઓ. (પ્રકટ ૫૧ પૃ૦ ૫૧૪, ૫૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org