________________
પનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સેમદેવસૂરિ પ૫ શારદામાતાની કૃપાથી ગુજરાતીમાં શ્રેણિકરાસ ખંડ–૧લે કડી ૩૦૦ બનાવ્યું જેની પ્રતિ મુનિ સાધુરક્ષકે લખી.
તેમજ તેજ મહાકવિ ભીમજીએ સં૦ ૧૬૩૨ માં શ્રીપૂજ વરસિંહજીના શિષ્ય ઋષિ કુંરપાલ, મુનિ ભક્તઋષિ પાલ્લા, ઋષિ માણેક વગેરે ૯ યતિઓ અને ૩ મહાસતીઓ માસું રહ્યા હતા. તેમની પાસેથી સાંભળી તેમાં બુદ્ધિથી કવિત્વતર્ક શક્તિથી શાસ્ત્રાધારે વધારે કરી, શ્રી ગૌતમસ્વામી શારદામાતાની કૃપાથી અને શ્રીપૂજ વરસિંહજીનું નામ લઈ સં૦ ૧૬૩૨ ભાવ વ૦ ૨ શુક્રવારે વડોદરામાં શ્રેણિકરાસ ખંડ ૨ જે બનાવ્યો.
(પુરાતત્ત્વ વિશારદ પંડિતવર્ય લાલચંદ ભગવાન- દાસને ઐતિહાસિક લેખ સંગ્રહ પૃ૦ ૪૨૪,૪૨૫) ૧૨ કષિ યશવંતજી, ૧૩ ઋષિ રૂપસિંગજી, ૧૪ ઋષિ દાદરલાલજી, ૧૫ ઋષિ કર્મસિંહજી, ૧૬ ગડષિ કેશવજી–તેમનાથી ગુજરાતી લોકાગચ્છની મેટી પક્ષનું બીજું નામ “કેશવજી પક્ષ” પડયું.
૧૭ ઋષિ તેજસિંગજી, ૧૮ ઋષિ કાનજી, ૧૯ ઋષિ તુલસીદાસજી, ૨૦ ત્રાષિ જગરૂપજી, ૨૧ ઋષિ જગજીવનજી, ૨૨ ત્રષિ મેઘરાજજી, ૨૩ ઋષિ સેમચંદજી, ૨૪ ઋષિ હરખચંદજી, ૨૫ ઋષિ જયચંદજી, ૨૬ ઋષિ કલ્યાણચંદજી, ૨૭ ઋષિ ખૂબચંદજી, ૨૮ શ્રીપૂજ ન્યાયચંદ્રસૂરિ, ૨૯ યતિ હેમચંદ્રજી, યતિ રાજચંદ્રજી, વિદ્યમાન છે.
બીજી ગાદી બાલાપુરમાં ૮. ઋષિ રૂપજી–તે પાટણમાં ધનિક વ્યક્તિ હતી. તેણે સં. ૧૫૬૮માં પાટણમાં ૧૮ ગુમાસ્તાઓ સાથે દીક્ષા લીધી. અને ૧૬૨૦માં લામત સ્થાપે.
૯. ઋષિ જીવાજી.
૧૦. ત્રષિ કુંઅરજી-તે બાલાપુરમાં ફેંકાગચ્છના શ્રાવકેની વિનતિથી શ્રીપૂજ બન્યા. તેમનાથી “ગુજરાતી લેકાગચ્છ નાની પક્ષ ચાલી, તેમના શિષ્ય અને અમદાવાદની ગાદીના શ્રીપૂજ અષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org