________________
સુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ
ગોત્રના હતા. તેણે ચાપડામાં રકમેાની ગરબડ કરી. વસ્તુપાલે તેની ભૂલા થવાથી તેને કેદમાં પૂર્યાં.
મહામાત્ય વસ્તુપાલ આ॰ જગચ્ચદ્રસૂરિ અને ૫૦ દેવભદ્ર ગણના ભક્ત હતા. ૫. દેવભદ્રે મત્રી વસ્તુપાલને સમજાવી તેને છોડી દેવા કહ્યું. મહામાત્યે પન્યાસજીને જણાવ્યું કે, “ આ રોકડચા અભિમાની છે, નાલાયક છે, તેને દીક્ષા આપે. તેનું કલ્યાણ થાય, એ સારી વાત છે. પણ તેને કાઈ મેાટી પદવી આપશે નહીં.” પન્યાસજીએ હિતભાવનાથી મુનિમને દીક્ષા આપી અને આ જગચ્ચ દ્રસૂરિના શિષ્ય બનાવ્યેા. અને તેમને સમજાવી તેમના હાથેજ સ’૦ ૧૨૮૮ માં ધાયલ ગામમાં તેને ણિપદ આપતાં ઉપાધ્યાય આચાર્ય વગેરે પદવીઓ અપાવવાનું નક્કી કર્યુ↑ આ॰ જગચ્ચસૂરિએ સ॰ ૧૨૯૫૫૦ વિજયચંદ્ર અને ૫૦ દેવભદ્ર ગણિ એ બંનેને ઉપાધ્યાય પદવી આપી.ર
૧. વીરવંશાવલી ’માં ઉલ્લેખ છે કે, ગુરુદેવે સ૦ ૧૨૮૮ માં ધાવલમાં વિજયચંદ્રને આચાર્યપદ આપ્યું પણ તે ઉપાધ્યાયપદ આપ્યું હોવાનું સભવે છે; કેમકે તેમને આચાય પદ તે દેવેન્દ્રસૂરિએ આપ્યાના ઉલ્લેખ મળે છે. ૨. (૧) એક ઉલ્લેખ મળે છે કે, ૫૦ દેવભદ્ર ગણુ, ૫૦ મલયકાતિ ગણુ, ૫૦ અજિતપ્રભગણિ વગેરે સ૦ ૧૨૯૨ માં વીજાપુરમાં ચામાસુ રહ્યા હતા. (૨) બીજો એક ગ્રંથપ્રશસ્તિલેખ મળે છે કે, ૫૦ અજિતપ્રભ ગણિવરે સ૦ ૧૨૯૫ માં વીજાપુરમાં ધર્મરત્નસ્ત્રાવાવાર રચ્યા હતા.
(૩) ત્રીજા ઉલ્લેખ મુજબ તપાગચ્છના ૫૦ દેવભદ્ર ગણિ, ૫૦ મલયકીર્તિ, ૫૦ કુલચદ્ર, ૫૦ દેવકુમાર અને મુનિ તેમિકુમાર વગેરે સ૦ ૧૨૯૫ માં વીજાપુરમાં તપગચ્છની પાયાળમાં ચેામાસુ રહ્યા હતા.
'
ત્રિષદિરાજાપુહષરિત્ર, તૃતીયપર્વ, સં १२९५, मङ्गलं महाश्रीः ખંભાત, શાંતિનાથ ભંડાર, પ્રતિ નં......
||૩|| ૐ |
सं० १२९५ वर्षे आश्विन वदि २ रवौ अद्येह श्री वीजापुरपत्तने समस्त - राजावलीपूर्वक तपाकीय श्री पौषधशालायां चारित्रगुणनिधान समस्त सिद्धान्त कलोन्मानेन पारगेन तपादेवभद्रगणि मलय कीर्ति - पं० कुलचन्द्र - पं० देवकुमारमुनि - नेमिकुमार मुनि प्रभृतिसमस्तसाधून् ॥
( જૈન
પ્રશસ્તિ સંગ્રહ, પ્રશસ્તિઃ ૧૭૭)
Jain Education International
પુસ્તક
For Private & Personal Use Only
www.jainelibrary.org